Family Dinner Night ❤️/ Homemade Bhel, Sandwich & Shriyan's Funny Moments/ Part 2
Roam With Flowra
0:00 / 0:00
Family Dinner Night ❤️/ Homemade Bhel, Sandwich & Shriyan's Funny Moments/ Part 2
104 просмотра · 7 дней назад
Roam With Flowra
126 подписчиков
104 просмотра · 7 дней назад
Welcome back to another daily vlog on Roam With Flowra ❤️
આજનો vlog ગઈકાલના સાતમના દિવસનો Part 2 છે. Part 1માં આપણે શીતળા માતાની પૂજા, મા કાળી મંદિર અને ગાયત્રી મંદિરના દર્શન share કર્યા હતા 🙏🛕 અને હવે Part 2માં છે family સાથેનું dinner, lots of food, વાતો અને Shriyanની funny moments! ❤️😂
Dinnerમાં અમે ઘરે જ મસ્ત ભેળ બનાવી 😋 સાથે એ જ vegetablesમાંથી vegetable sandwich પણ તૈયાર કરી. સાથે સુખડી, મસ્કાબન અને બીજી ઘણી વસ્તુઓ હતી. Mitulએ પોતાના હાથે ભેળ અને vegetable sandwich બનાવ્યા અને અમારી green chutney તો એકદમ મસ્ત બની હતી! 💚🌶️ Shanviએ તીખી chutney પણ taste કરી. 😄
Dinner દરમિયાન હંમેશાની જેમ Shriyanની મસ્તી ચાલુ જ હતી 😂 એને પૂછ્યું કે શું ખાધું તો bread-butterને લઈને તેની funny વાતો, પછી ભેળ ખાવી, tuitionનો રસ્તો હું ભૂલી ગઈ એની વાત અને Papa સાથેની તેની મસ્તી — બધું જ naturally capture થઈ ગયું. ❤️
સાથે માખણ શેમાંથી બને એની વાત, dining table એની જગ્યાએથી કેમ ખસેડ્યું, Manthan કેમ નથી આવ્યો અને familyની બીજી ઘણી random વાતો પણ છે. 😄
કોઈ planning કે script નહીં — બસ family સાથેનું simple dinner, homemade food, વાતો, હાસ્ય અને આપણા રોજિંદા જીવનની real moments. ❤️
જો તમને આવા simple Gujarati daily vlogs, family moments, food અને everyday lifestyle videos ગમતા હોય તો videoને Like 👍 કરો, Roam With Flowraને Subscribe ❤️ કરો અને commentમાં જરૂર જણાવજો કે આજના vlogમાં તમારી favourite moment કઈ હતી!
#RoamWithFlowra #DailyVlog #GujaratiVlog #FamilyVlog #FamilyDinner #HomemadeFood #Bhel #VegetableSandwich #GujaratiFamily #Shriyan