Chaitar Vasava ને આગોતરા જામીન મળશે? સુનાવણી પહેલા સાંભળો Yuvrajsinh Jadeja નો ખુલાસો | Nirbhay News
Nirbhay News Gopi Ghanghar
0:00 / 0:00
Chaitar Vasava ને આગોતરા જામીન મળશે? સુનાવણી પહેલા સાંભળો Yuvrajsinh Jadeja નો ખુલાસો | Nirbhay News
90 529 просмотров · 2 г. назад
Nirbhay News Gopi Ghanghar
895 тыс. подписчиков
90 529 просмотров · 2 г. назад
#chaitarvasava #yuvrajsinhjadeja #chaitarvasavacourthearing #shakuntlavasavahearing #yuvrajonchaitarvasava
Chaitar Vasava પર થયેલા કેસને લઈને હાલ ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ છે. સૌ કોઈની મીટ આજે આ મુદ્દે મંડાયેલી છે. કારણ કે આજે આ કેસને લઈને 2 મુદ્દા પર સુનાવણી થવાની છે. એક તો આ કે Chaitar Vasava ની આગોતરા જામીન અરજી અને બીજુ કે Chaitar Vasava ના પત્ની શકુંતલાબેનની જામીન અરજી... આ બન્ને મુદ્દે આજે કોર્ટમાં સુનાવણી થવાની છે. ત્યારે સૌ કોઈ આજે આ સુનાવણીનુ શું પરિણામ આવશે તેની રાહ જોઈ રહ્યા છે...
--------------------------------------------------------------
Nirbhay News ગુજરાતી Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Nirbhay News
-----------------
Follow us on:
Facebook : / nirbhaynewsofficial
Twitter : / nirbhaynews1
Instagram: / nirbhaynewsofficial