Ahmedabad | કલેકટર સામે ગુજરાત હાઈકોર્ટે અપનાવ્યું આકરૂ વલણ, જાણો વિગતે
ABP Asmita
0:00 / 0:00
Ahmedabad | કલેકટર સામે ગુજરાત હાઈકોર્ટે અપનાવ્યું આકરૂ વલણ, જાણો વિગતે
85 просмотров · 40 мин. назад
ABP Asmita
4 млн подписчиков
85 просмотров · 40 мин. назад
Ahmedabad | કલેકટર સામે ગુજરાત હાઈકોર્ટે અપનાવ્યું આકરૂ વલણ, જાણો વિગતે
#Ahmedabad #News #Gujarat #highcourt #abpasmita
અમદાવાદ કલેકટર સામે ગુજરાત હાઈકોર્ટે અપનાવ્યું આકરૂ વલણ.જમીન NA કરવાની અરજી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સમય મર્યાદા નિયત કરી હોવા છતા અમદાવાદ કલેકટરે સમયમર્યાદામાં નિર્ણય ન કરતા કોર્ટે કડક વલણ અપનાવ્યું. અરજદારને ખોટી રીતે હેરાન કરવા બદલ કોર્ટે કલેકટરને 1 લાખ રૂપિયાનો કોસ્ટ કર્યો. કલેકટરે તેના પગારમાંથી આ રકમ એક મહિનાની અંદર હાઈકોર્ટ રજિસ્ટ્રીમાં જમા કરાવવી પડશે. જમા થયેલી રકમ અરજીના ખર્ચ પેટે અરજદારને ચૂકવાશે. કોર્ટે નોંધ્યું કે, કોર્ટના આદેશનું પાલન ન કરવું અને સમયસર યોગ્ય પગલાં ન લેવા એ કોર્ટની સત્તા અને ન્યાય પ્રણાલીની અવમાનના સમાન છે.ગુજરાત હાઇકોર્ટમાં એક અરજદારે અરજી દાખલ કરીને જણાવ્યું હતું કે, તેને પોતાની ખેતીની જમીનને બિન-ખેતી કરવા માટે કલેક્ટર સમક્ષ જમીન મહેસૂલ સંહિતાની કલમ 65 હેઠળ અરજી કરી હતી. કલેક્ટરે ગણોત ધારાની કલમ 63ની મંજૂરી ન હોવાના જૂના સોદાઓના કારણોસર અરજી ફગાવી દીધી હતી. કલેક્ટરના આ હુકમ સામે અરજદારે હાઇકોર્ટમાં અગાઉ અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટે 2 માર્ચ, 2026ના રોજ કલેક્ટરનો એ આદેશ રદ કર્યો હતો અને અગાઉના ચુકાદાના આધારે અરજદારની નવી અરજી 90 દિવસની સમયમર્યાદામાં નક્કી કરવાનો નિર્દેશ આપ્યો હતો.હાઇકોર્ટે નોંધ્યું હતું કે કલમ 65 હેઠળ NA પરવાનગી આપતી વખતે કલેક્ટરે ફક્ત અરજદારનો કબ્જો અને જમીનનો પ્રકાર જ જોવાનો હોય છે, માલિકી કે જૂના ટાઇટલની તપાસ કરવાનો અધિકાર કલેક્ટર પાસે નથી.
#PMModi #NarendraModi #PMModiGujaratVisit #GujaratVisit #GujaratNews #Banaskantha #PMKisanSammanNidhi #PMKisan #KisanYojana #FarmersWelfare #GujaratDevelopment #SabarmatiVaranasiExpress #PMModiRoadShow #GujaratPolitics #BreakingNews #LatestNews #GujaratiNews #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP
PM Modi Gujarat Visit | Narendra Modi Gujarat Tour | PM Modi Banaskantha Visit | Bhiladi PM Modi Road Show | Banaskantha Development Projects |
news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood | Gujarat Local Body Election 2026 | Gujarat Corporation Election | Local Body Election 2026
ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં.
For more videos Visit our YouTube Channel -
/ abpasmitatv
Click here to Subscribe and stay Updated -
/ @abpasmitatv
ABP Asmita Website: https://abpasmita.abplive.in/
Facebook: / abpasmita