Перейти к содержимому

Gujarat Monsoon: ભારતના દરિયામાં વાવાઝોડું સર્જાશે, ગુજરાત પર શું અસર થશે?

BBC News Gujarati

0:00 / 0:00

Gujarat Monsoon: ભારતના દરિયામાં વાવાઝોડું સર્જાશે, ગુજરાત પર શું અસર થશે?

123 822 просмотра · 6 часов назад
BBC News Gujarati
1,57 млн подписчиков
123 822 просмотра · 6 часов назад
#Weather #BBC ગુજરાતમાં તાજેતરમાં પડેલા વરસાદ બાદ હજી પણ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ચાલુ રહેવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગામી બે દિવસ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ સાથે જ પશ્ચિમ રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ છે અને આગામી દિવસોમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાંથી પણ ચોમાસું વિદાય લઈ શકે છે. બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw... Privacy Notice : https://www.bbc.com/gujarati/articles... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati