Перейти к содержимому

|| અંજલીના જાય હનુમાન બાપા સીતારામ ને જોયા ||નીચે લખેલું છે||

Umrala satsang mandal

0:00 / 0:00

|| અંજલીના જાય હનુમાન બાપા સીતારામ ને જોયા ||નીચે લખેલું છે||

11 018 просмотров · 1 год назад
Umrala satsang mandal
45,8 тыс. подписчиков
11 018 просмотров · 1 год назад
umrala satsang mandal rasilaben Savani .......... કિર્તન.......... અંજની ના જાયા હનુમાન બાપા સીતારામ ને જોયા સીતારામ ને જોયા એના રુદિયામાં રાખ્યા અંજનીના જાયા હનુમાન બાપા સીતારામ ને જોયા હનુમાનજી જન્મ્યા ત્યારે નોતા પાણીડા શેરડી ના રસ એ નવડાવ્યા બાપા સીતારામ ને જોયા અંજની ના જાયા હનુમાન બાપા સીતારામ ને જોયા સીતારામ ને જોયા એના રુદિયામાં રાખ્યા અંજનીના જાયા હનુમાન બાપા સીતારામનો જોયા હનુમાન જન્મ્યા ત્યારે નોતા દૂધડીયા આંકડાના દૂધ એને પાયા બાપા સીતારામને જોયા અંજની ના જાયા હનુમાન બાપા સીતારામ ને જોયા સીતારામ ને જોયા એના રુદિયામાં રાખ્યા અંજનીના જાયા હનુમાન બાપા સીતારામ ને જોયા હનુમાન જન્મ્યા ત્યારે નોતા બાળોતિયા આંકડાના પાનમાં સુવડાવ્યા બાપા સીતારામ ને જોયા અંજની ના જાયા હનુમાન બાપા સીતારામ ને જોયા સીતારામ ને જોયા એના રુદિયામાં રાખ્યા અંજનીના જાયા હનુમાન બાપા સીતારામ ને જોયા હનુમાન જન્મ્યા ત્યારે નોતા અંજવાળા સૂર્યદેવને કાખમાં રાખ્યા બાપા હનુમાનને સીતારામને જોયા અંજની ના જાયા હનુમાન બાપા સીતારામ ને જોયા સીતારામ ને જોયા એના રુદિયામાં રાખ્યા અંજનીના જાયા હનુમાન બાપા સીતારામ ને જોયા હનુમાન જન્મ્યા ત્યારે નોતા અનાજ અડદના વડા ખવડાવ્યા બાપા સીતારામને જોયા અંજની ના જાયા હનુમાન બાપા સીતારામ ને જોયા સીતારામ ને જોયા એના રુદિયામાં રાખ્યા અંજનીના જાયા હનુમાન બાપા સીતારામ ને જોયા હનુમાન જન્મ્યા ત્યારે નોતા મંદિરિયા ગામના જાપા માં બેસાડ્યા બાપા સીતારામ જોયા અંજની ના જાયા હનુમાન બાપા સીતારામ ને જોયા સીતારામ ને જોયા એના રુદિયામાં રાખ્યા અંજનીના જાયા હનુમાન બાપા સીતારામ ને જોયા તેલ ચડાવશો ને સિંદૂર ચડાવશો ભાવેથી તમારા ગુણલા રે ગાશું સેવા અમારી સ્વીકારજો બાપા સીતારામ ને જોયા અંજની ના જાયા હનુમાન બાપા સીતારામ ને જોયા સીતારામ ને જોયા એના રુદિયામાં રાખ્યા અંજનીના જાયા હનુમાન બાપા સીતારામ ને જોયા #bhaktigeet #kirtan #maldhari #satsang #rasilaben_savani #satsang #gujrati_bhajan #guratisatsang #whatsappstatus #whatsapp_status #entertainment #education #radhekrishna #trending #tiktok #travel #youtubeshorts #india #instagram #prachin_bhajan #photography #art #shyam #shorts #shortsvideo ##dhun #dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #harekrishna #krishnabhajan #krishna #like #lyrics #vrindavan #video #bhakti_song #balgopal #beautiful #nature #garaba #madhav #motivation #kanudanakirtan #રસીલાબેન_સવાણી #ramdevpir #ramapirnohelo #ગરબા #garaba #bhaktigeet #kirtan #maldhari #satsang #rasilaben_savani #satsang #gujrati_bhajan #guratisatsang #whatsappstatus #whatsapp_status #entertainment #education #radhekrishna #trending #tiktok #travel #youtubeshorts #india #instagram #prachin_bhajan #photography #art #shyam #shorts #shortsvideo #dhun #dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #harekrishna #krishnabhajan #krishna #like #lyrics #vrindavan #video #bhakti_song #balgopal #beautiful #nature #garaba #madhav #motivation #kanudanakirtan