Перейти к содержимому

સગુણા નો પોકાર|Saguna No Pokar|Ramapir short film| Emotional Gujarati Short Film😌

Gujarati Family Film

0:00 / 0:00

સગુણા નો પોકાર|Saguna No Pokar|Ramapir short film| Emotional Gujarati Short Film😌

28 291 просмотр · 11 дней назад
Gujarati Family Film
19,6 тыс. подписчиков
28 291 просмотр · 11 дней назад
સગુણા નો પોકાર|Saguna No Pokar|Ramapir short film| Emotional Gujarati Short Film😌 Present By Gujarati Family Film સ્ટોરી ચતુર ખીચડીયા ડાયરેક્ટ ચતુર ખીચડીયા વિડીયો એડિટિંગ વિપુલ વાળા એક્ટર સંધ્યા ખીચડીયા ચતુર ખીચડીયા રવિ જાદવ ક્રિષ્ના જાદવ ચંદન ઝાપડિયા પ્રવીણ ઝાપડિયા હંસા મા સોલંકી સુભાષ વેલાની નૈતિક વાળા હાર્મિક ઝાપડીયા સગુણા નો પોકાર, Saguna No Pokar, Saguna No Pokar Short Film, Gujarati Short Film, New Gujarati Drama, Emotional Gujarati Movie, Gujarati Natak, Samajik Gujarati Film, Heart Touching Story, Gujarati Parivarik Film, Dikri No Pokar, Gujarati Web Series, Gujarati Video 2026, Gujarati Social Issue Film પીગળગઢની ધરતી પર જ્યારે સગુણા પર દુઃખના વાદળો ઘેરાય છે અને સાસરી પક્ષ તરફથી અત્યાચારોનો સામનો કરવો પડે છે, ત્યારે લાચાર બનેલી સગુણા પોતાના વ્હાલા વીરા રામદેવજીને પોકારે છે. બહેનની આંખનું આંસુ જોઈને રણુજાના રાજા રામદેવજી મહારાજ લીલુડા ઘોડા પર સવાર થઈને કેવી રીતે પોતાની બહેનની વહારે આવે છે અને સંકટ દૂર કરે છે—તે આ શોર્ટ ફિલ્મમાં ભાવપૂર્ણ રીતે રજૂ કરવામાં આવ્યું છે. આ ભક્તિરસથી ભરપૂર શોર્ટ ફિલ્મ તમને પસંદ આવે તો વિડિયોને Like અને Share જરૂર કરજો, તેમજ આવા વધુ ધાર્મિક અને પૌરાણિક વિડિયો જોવા માટે ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ બોક્સમાં "જય રામાપીર" જરૂર લખજો. #SagunaNoPokar #Ramapir #RamdevpirShortFilm #GujaratiBhakti #JayBabari #RanujaNaRaja #SagunaBai #GujaratiShortFilm #સગુણાનૉપોકાર #SagunaNoPokar #GujaratiShortFilm #GujaratiDrama #EmotionalShortFilm #GujaratiCinema Thanks for watching