બીજાના દોષ જોવાનું બંધ કરો! | પ્રવચન ૩: ગુણ ગ્રાહક દ્રષ્ટિ | Mahant swami Maharaj pravachan
Akshar Ashirwad
0:00 / 0:00
બીજાના દોષ જોવાનું બંધ કરો! | પ્રવચન ૩: ગુણ ગ્રાહક દ્રષ્ટિ | Mahant swami Maharaj pravachan
4 935 просмотров · 12 дней назад
Akshar Ashirwad
1,37 тыс. подписчиков
4 935 просмотров · 12 дней назад
જય સ્વામિનારાયણ! 🙏
આ દિવ્ય પ્રવચન (પ્રવચન ૩ - ગુણ ગ્રાહક દ્રષ્ટિ) માં જીવનમાં અને સત્સંગમાં બીજાના અવગુણ કે દોષ જોવાને બદલે માત્ર ગુણો જ કેવી રીતે ગ્રહણ કરવા તેની ખૂબ જ સરળ અને ઊંડી સમજણ આપવામાં આવી છે.
0. હરિભક્તો અને સંતોમાં નિર્દોષ બુદ્ધિ કેવી રીતે રાખવી?
0. બીજાના દોષ જોવાથી ભક્તિમાં થતું નુકસાન.
0. એકાંતિક ભક્તિ અને મહિમા સમજવાની ચાવી.
અન્ય સત્સંગી મિત્રો અને પરિવારજનો સાથે આ પ્રવચન જરૂર શેર (Share) કરો જેથી તેઓ પણ આ દિવ્ય લાભ મેળવી શકે.
,આવા બીજાં દિવ્ય પ્રવચનો અને કથા-વાર્તા સાંભળવા માટે @AksharAshirwad ચેનલને Subscribe કરો અને 🔔 Bell Icon દબાવો
જય સ્વામિનારાયણ! 🙏
Swaminarayan Gujarati Pravachan
BAPS Satsang Katha
Spiritual Motivation Gujarati
Gun Grahak Bhav
BAPS Pravachan, Swaminarayan Satsang, Sacho Sant Kene Kahevay, Mahant Swami Maharaj Pravachan, Pramukh Swami Maharaj Pravachan, Gujarati Kathamrut, Ekantik Sant Mahima, BAPS Daily Satsang, Akshardham Pravachan, Moksha No Marg, Bhagwan Swaminarayan.
#Swaminarayan #BAPS #Pravachan #GunGrahakDrishti #GujaratiKatha #Satsang #PramukhSwamiMaharaj #MahantSwamiMaharaj #Vachanamrut #GujaratiPravachan #SpiritualGujarati #BAPSSatsang