Перейти к содержимому

સાચી શ્રદ્ધાંજલિ | Miss You Gujju Love Guru | Kamlesh Dewasi | Gujju Love Guru |શ્રદ્ધાંજલિ ગીત |Rip

Adhyatm Records

0:00 / 0:00

સાચી શ્રદ્ધાંજલિ | Miss You Gujju Love Guru | Kamlesh Dewasi | Gujju Love Guru |શ્રદ્ધાંજલિ ગીત |Rip

250 просмотров · 8 дней назад
Adhyatm Records
73 тыс. подписчиков
250 просмотров · 8 дней назад
સાચી શ્રદ્ધાંજલિ | Miss You Gujju Love Guru | Kamlesh Dewasi | Gujju Love Guru |શ્રદ્ધાંજલિ ગીત |Rip સાચી શ્રદ્ધાંજલિ 🙏🕊️ Miss You Gujju Love Guru ❤️ તમારી યાદો હંમેશા અમારા હૃદયમાં જીવંત રહેશે. ઈશ્વર દિવંગત આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. 🙏 🎙️ By: KD 🎶 Presented By: Adhyatm Records જો આ ગીત તમારા હૃદયને સ્પર્શે તો Like, Share & Subscribe કરવાનું ભૂલશો નહીં. ❤️ #સાચીશ્રદ્ધાંજલિ #MissYouGujjuLoveGuru #gujuloveguru #gujjuloveguru #KamleshDewasi #AdhyatmRecords #Shradhanjali #GujaratiSong #GujaratiBhajan #TributeSong #MissYou #GujaratiMusic સાચી શ્રદ્ધાંજલિ, Miss You Gujju Love Guru, Gujju Love Guru, Kamlesh Dewasi, Adhyatm Records, Gujarati Shradhanjali, Gujarati Tribute Song, Miss You Song, Gujarati Emotional Song, શ્રદ્ધાંજલિ ગીત, ગુજરાતી ગીત, ગુજરાતી શ્રદ્ધાંજલિ, emotional Gujarati song, tribute song Gujarati, Adhyatm Records Present parmatma e aatma ne shanti sachi aapjo, parmatma ae aatma ne shanti sachi aapjo, parmatma aatma ne shanti sachi aapjo, parmatma e atma ne shanti sachi aapjo, parmatma e atma ne shanti sachi aapjo lyrics, parmatma a aatma ne sachi shanti aapje, parmatma ae aatmane santi sachi aapjo, shanti sachi aapjo, paramatma ae atmane shanti sachi aapjo, paramatma ae atma ne shanti sachi apjo, paramatma sachi shanti aapjo, e atma ne shanti, paramatma te atma ne gujju love guru, gujju love guru ના, rip gujju love guru, gujju love guru નું, gujju love guru mot, gujju love guru wife, gujju love guru news, gujju love guru song, gujju love guru seva, gujju love guru house, gujju love guru death, gujju love guru avsan, gujju love guru status, gujju love guru family, gujju love guru comedy, gujju love guru friend, gujju love guru habibi, gujju love guru new song, gujju love guru chandan, gujju love guru tribute, gujju love guru accident, gujju love guru children, gujju love guru નાં મો*ત‌ પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો., ૐ શાંતિ પાઠ ૐ પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો..🪔🙏💐 Lyrics ✍️ [અંતરા ૧] હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ લાગીએ શરણું મળે સાચું તમારું હે હૃદયથી માગીએ હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ લાગીએ શરણું મળે સાચું તમારું હે હૃદયથી માગીએ [મુખડો] જે જીવ આવ્યો આપ પાસે ચરણમાંય અપનાવજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો [અંતરા ૨] બડી કર્મના યોગે કરીને કુળમાં એ અવતારે ક્યાં પૂર્ણ પ્રેમે હો પ્રભુજી આપની ભક્તિ કરે લાખ ચોરાસી બંધનને તમે લાખમળી કાપજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો [મુખડો] હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ લાગીએ શરણું મળે સાચું તમારું હે હૃદયથી માગીએ [અંતરા ૩] શું સંપત્તિ, શું વિચારો ને સત્કર્મનો દઈ વરશો જન્મો જન્મ તવ ભક્તિથી કર્તાર પાર ઉતારજો શું સંપત્તિ, શું વિચારો ને સત્કર્મનો દઈ વરશો જન્મો જન્મ તવ ભક્તિથી કર્તાર પાર ઉતારજો આ લોક ને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો [મુખડો] હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ લાગીએ શરણું મળે સાચું તમારું હે હૃદયથી માગીએ [અંતરા ૪] મળ મોક્ષ કે સુખ સ્વર્ગનાં આશા ઉરે એવી નથી દીધો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવતી મળ મોક્ષ કે સુખ સ્વર્ગનાં આશા ઉરે એવી નથી દીધો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવતી સાચો બતાવી રૂપ શ્રી રણછોડ હૃદય સ્થાપજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો [મુખડો] હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ લાગીએ શરણું મળે સાચું તમારું હે હૃદયથી માગીએ જે જીવ આવ્યો આપ પાસે ચરણમાંય અપનાવજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો