Перейти к содержимому

Rajkot | Khedut Haat | Rajkot Sunday Bazar

VISHVID

0:00 / 0:00

Rajkot | Khedut Haat | Rajkot Sunday Bazar

90 374 просмотра · 4 года назад
VISHVID
235 тыс. подписчиков
90 374 просмотра · 4 года назад
નમસ્કાર મિત્રો ખુબ ખુબ ધન્યવાદ "નવરંગ નેચર કલબ" અને "વિ.ડી. બાલા સાહેબ" મિત્રો રાજકોટમાં ઘણી બધી બજારો ભરાય છે, પરંતુ આ વીડિયોમાં હું તમને બતાવીશ રાજકોટમાં દર રવિવારે ભરાતી એક " ખેડૂત હાટ" ખેડૂત હાટ ની જો તમને વાત કરું ને તો રાજકોટના "નવરંગ નેચર કલબ" દ્વારા આયોજિત કરવામાં આવતી હોય છે, જેમાં સ્થાનિક ખેડૂતો પોતાની ઉત્પાદિત વસ્તુઓ ને ડાયરેક્ટ ગ્રાહકોને વેચવા આવતા હોય છે જેથી સારી વસ્તુ, કોઈપણ પ્રકારના વચેટિયા કે દલાલ વગર ડાયરેક્ટ સસ્તા ભાવમાં ગ્રાહકોને મળી જાય છે તો આજે જ મુલાકાત લો એડ્રેસ:- અમીનમાર્ગ ના ખૂણે, 150 ફૂટ રીંગ રોડ, કે.કે.વી હોલ થી તદ્દન નજીક, રાજકોટ, જો આપ ખેડુત છો અને આપની કોઈ વસ્તુને આ બજારમાં વેચવા માંગો છો, તો કોમેન્ટમાં આપનો મોબાઈલ નંબર શેર કરો, આપને અમે ફોન કરીશું VISHAL AHIR (VISHVID) +91-7818888818 About Me I am a Rajkot based Youtuber, Travel, Explore & Cinematic VIDEO maker , born in BHUJ, Gujarat. and live in RAJKOT, Gujarat At the age of Eighteen, I decided to starting Cinematography Ideas and Small Video, where I got into Commercial Videography and also earned a degree in Graphic Arts. By the time I was twenty-one, I like working with people, telling stories and creating a character in my images. achieved so much in such less time, I still feel that my journey has just begun. Feel free to reach us :) Thank you __ for such great moments ! We are active on Social media, come say hi ! Instagram-   / vishvid   Youtube-    / ahirvishal   Whatsapp- (+91) 7 818888818 Tiktok- http://vm.tiktok.com/vishvid/ For more information- Visit- http://www.vishvid.com/ Mail us at- iamvishvid@gmail.com Ping us on- (+91) 7 818888818 #rajkot #VISHVID