Перейти к содержимому

🟠Thara Municipality election LIVE Updates | થરા નગરપાલિકાની ચૂંટણીને લઈ મતદાન | BJP| Congress | News

News18 Gujarati

0:00 / 0:00

🟠Thara Municipality election LIVE Updates | થરા નગરપાલિકાની ચૂંટણીને લઈ મતદાન | BJP| Congress | News

10 141 просмотр · Трансляция закончилась 21 ч назад
News18 Gujarati
4,54 млн подписчиков
10 141 просмотр · Трансляция закончилась 21 ч назад
થરા નગરપાલિકાની ચૂંટણીને લઈને મતદાન 6 વોર્ડની 24 બેઠકો માટે 59 ઉમેદવારો મેદાનમાં થરા નગરપાલિકામાં કુલ 12 હજાર 905 મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ કુલ 18 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા થરા નગરપાલિકામાં ત્રિપાંખિયો ચૂંટણી જંગ ભાજપ અને કોંગ્રેસના 24-24 ઉમેદવારો વચ્ચે જંગ આમ આદમી પાર્ટીના 11 ઉમેદવારો પણ મેદાનમાં 2021માં ભાજપને 20 અને કોંગ્રેસને 4 બેઠકો મળી હતી Voting for the Thara Municipality election 59 candidates in the fray for 24 seats across 6 wards A total of 12,905 voters in Thara Municipality to exercise their franchise Voting process taking place at 18 polling stations Voting conducted amidst tight police security Three-way electoral contest in Thara Municipality Contest between 24 BJP candidates and 24 Congress candidates 11 Aam Aadmi Party candidates also in the fray In 2021, BJP won 20 seats and Congress won 4 seats #Thara #Municipalityelection #BJP #News ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ. News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati. #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18 Follow us on: Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube News18 Gujarati Follow Every Breaking Story LIVE 🔴 Watch News18 LIVE 24x7: https://youtube.com/live/oURmdbfbhgM Subscribe to News18 Gujarati YouTube Channel:    / @news18gujarati   Visit News18 Gujarati website: https://gujarati.news18.com/ Follow us on Facebook:   / news18gujarati   Follow us on Twitter:   / news18guj   Follow us on Instagram:   / news18gujarati   ID_VL