Vibrant Navratri 2026 | સાંસ્કૃતિક કાર્યક્રમ | GMDC Ahmedabad Gujarat | Live Garba | | CYSCA
Youth Services and Cultural Activities
0:00 / 0:00
Vibrant Navratri 2026 | સાંસ્કૃતિક કાર્યક્રમ | GMDC Ahmedabad Gujarat | Live Garba | | CYSCA
17 260 просмотров · Трансляция закончилась 3 дн. назад
Youth Services and Cultural Activities
21,2 тыс. подписчиков
17 260 просмотров · Трансляция закончилась 3 дн. назад
વાઇબ્રન્ટ નવરાત્રી ૨૦૨૬
એ હાલો, સાથે મળીને ઉજવીએ વિશ્વનો સૌથી લાંબો અને ગુજરાતનો સૌથી ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ .
તા. ૧૧ થી ૧૯ ઓક્ટોબર ૨૦૨૬
જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ, અમદાવાદ
પ્રથમ દિવસની ઝલક
૮૦૦થી વધુ કલાકારો સાથેનું ભવ્ય મલ્ટિમીડિયા સાંસ્કૃતિક આયોજન -“ગરબો” – જ્યાં સંગીત, નૃત્ય અને પ્રકાશ સાથે સર્જાશે અદ્ભુત અનુભૂતિ.
ત્યારબાદ દરરોજ, જાણીતા ગાયક કલાકારોની સાથે માણો ગરબાની મોહક રમઝટ જ્યાં એક એક પગલાં સાથે ગુંજે શક્તિ, ભક્તિ અને ઉત્સવનો ઉમંગ.
#VibrantNavratri2026 #Navratri2026b #VibrantNavratri #navratriahmedabad #Gujarati Culture #Garba #cysca