Перейти к содержимому

રામદેવપીરે ભૈરવાને ભોયમાં ભંડાર્યો 😱🚩 | રામા મંડળ બોદલા | ભાગ-૫

Vgthakor vlog

0:00 / 0:00

રામદેવપીરે ભૈરવાને ભોયમાં ભંડાર્યો 😱🚩 | રામા મંડળ બોદલા | ભાગ-૫

145 просмотров · 3 недели назад
Vgthakor vlog
212 подписчиков
145 просмотров · 3 недели назад
જય રામાપીર 🚩🙏 રામા મંડળના ભાગ-૫માં રામદેવપીર મઢુલીમાં આવે છે. ત્યાં વારિણાથ ગુરુજી તેમને કાળ ભૈરવની મઢુલી વિશે ચેતવણી આપે છે. રાત્રે વરસાદ, પવન અને વીજળી વચ્ચે રામદેવપીર મઢુલીમાં રોકાય છે. ત્યારબાદ કાળ ભૈરવને મઢુલીમાં કોઈના હોવાની જાણ થાય છે અને તે મઢુલીની તપાસ કરે છે. અંતે રામદેવપીર અને કાળ ભૈરવ વચ્ચે જોરદાર યુદ્ધ થાય છે. ⚔️🚩 આ પ્રસંગમાં રામદેવપીર અને કાળ ભૈરવ વચ્ચે થયેલી વાતચીત અને ત્યારબાદ મળેલા વચનની આખી ઘટના જોવા માટે વિડિયો અંત સુધી જરૂર જુઓ. ❤️🙏 #રામદેવપીર #રામાપીર #મઢુલી #કાળભૈરવ #રામામંડળ #રામામંડળબોદલા #રામદેવપીરમહારાજ #વારિણાથગુરુજી #ગુજરાતીરામામંડળ #ગુજરાતીલોકનાટ્ય #લોકકલા #ધાર્મિકનાટક #ગુજરાતીસંસ્કૃતિ #આપણીપરંપરા #VGThakorVlog #GujaratiVideo #RamdevPir #RamaMandal #Shorts