🚨 રાજકોટથી સુરેન્દ્રનગર જતાં રસ્તામાં અકસ્માત! પાછા આવતાં બસે પણ પરેશાન કરી દીધા | Daily Vlog😱 #vlog
Vishal
0:00 / 0:00
🚨 રાજકોટથી સુરેન્દ્રનગર જતાં રસ્તામાં અકસ્માત! પાછા આવતાં બસે પણ પરેશાન કરી દીધા | Daily Vlog😱 #vlog
111 просмотров · 3 недели назад
Vishal
283 подписчика
111 просмотров · 3 недели назад
આજના Vlogમાં અમે રાજકોટથી સુરેન્દ્રનગર કામ માટે નીકળ્યા. રસ્તામાં અકસ્માત જોવા મળ્યો, જેના કારણે મુસાફરીમાં વિલંબ થયો. આખો દિવસ જગ્યાએ જગ્યાએ મોડું થયું અને પરત આવતી વખતે બસ પણ સમયસર ન મળતા ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આખા દિવસની સાચી સફર, બસ મુસાફરી અને રોજિંદા જીવનના અનુભવો આ વીડિયોમાં જુઓ.
જો તમને આ Vlog ગમે તો વિડિયોને Like 👍 કરો, Comment 💬 કરો અને અમારી ચેનલ VishalLife365 ને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
આભાર ❤️
#DailyVlog #GujaratST #Surendranagar #Rajkot #BusJourney #TravelVlog #GujaratiVlog #RoadTrip #Accident #Gujarat #Vlog #IndiaTravel #DailyLife #Trending #Viral