Goa Resort માં અમારી યાદગાર સાંજ ❤️ |Sundowner Café 🏖️ Couple Talks, Baby Care, cup cakes !
Jay Patel
0:00 / 0:00
Goa Resort માં અમારી યાદગાર સાંજ ❤️ |Sundowner Café 🏖️ Couple Talks, Baby Care, cup cakes !
22 096 просмотров · 1 мес. назад
Jay Patel
16,6 тыс. подписчиков
22 096 просмотров · 1 мес. назад
ગોવામાં પસાર કરેલો એકદમ સુંદર અને યાદગાર દિવસ ❤️🌴
બપોરે લંચ માટે બહાર ગયા પછી ફરી અમારા રિસોર્ટ પર પાછા આવ્યા અને આખો દિવસ રિસોર્ટને એક્સપ્લોર કરીને ખૂબ જ મજા કરી. 🥰
રિસોર્ટના Clubhouse અને Happy Hubમાં ગયા, જ્યાં બાળકો માટે ઘણી બધી ગેમ્સ હતી ✨ ત્યાં Cupcake પણ ખાધી અને સાથે ખૂબ જ સુંદર Family Moments માણ્યા. 🧁❤️
સાંજે રિસોર્ટની અંદર એક ખૂબ જ સુંદર કુદરતી દૃશ્યવાળી જગ્યા પર હું અને રૂચી બેસીને અમારી Personal વાતો કરી, અમારો ભૂતકાળ યાદ કર્યો અને સાથે ઘણી સુંદર યાદો તાજી કરી. ❤️
અમારો દીકરો Vyan નાનો હોવાથી તેની સંભાળ રાખવામાં અને તેની બધી વસ્તુઓ સાચવવામાં Sundowner Caféનો સમય થોડો નીકળી ગયો… પરંતુ અમે મૂડ ખરાબ કર્યા વગર રાત્રે પણ Sundowner Café જવાનો પૂરો પ્રયત્ન કર્યો અને આખરે ત્યાં ગયા. 😍
આખો દિવસ ખૂબ જ હસતા-રમતા, વાતો કરતા અને એકબીજા સાથે સમય પસાર કરતા ગોવામાં ખૂબ જ સુંદર રીતે Enjoy કર્યો. ❤️🌴
આ Vlog અમારા માટે માત્ર Goa Tripનો એક દિવસ નથી, પરંતુ Family, Love, Memories અને Togethernessથી ભરેલો એક સુંદર દિવસ છે. 🥹❤️
વિડિયો ગમે તો Like 👍 | Comment 💬 | Share ❤️ અને Channel ને Subscribe કરવાનું ભૂલતા નહીં.
Jay Patel Stories – Family, Travel & Beautiful Memories ❤️
#GoaVlog #GoaTrip #GoaResort #FamilyVlog #CoupleVlog #GoaFamilyVlog #GoaDiaries #SundownerCafe #ResortLife #HappyHub #MagicShow #FamilyTime #CoupleGoals #TravelVlog #GujaratiVlog #GujaratiYouTuber #JayPatelStories #Vyan #Goa2026