Перейти к содержимому

આશાપુરા માંતાજી ની મૂર્તિ અધૂરી કેમ છે? |Ma ashapura pragtya katha|

storyteller BG

0:00 / 0:00

આશાપુરા માંતાજી ની મૂર્તિ અધૂરી કેમ છે? |Ma ashapura pragtya katha|

10 390 просмотров · 13 дней назад
storyteller BG
143 подписчика
10 390 просмотров · 13 дней назад
માં આશાપુરા — કચ્છની આરાધ્ય દેવી અને લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર. 🙏 આ વિડિયોમાં આપણે જાણીશું માં આશાપુરાની અદ્ભુત કથા, માંની મૂર્તિ અધૂરી હોવા છતાં કેવી રીતે ભક્તોની મનોકામના પૂર્ણ કરનારી “આશાપુરા માતા” તરીકે પ્રસિદ્ધ થઈ, અને માતાના મઢ સાથે જોડાયેલો ઐતિહાસિક તથા ધાર્મિક પ્રસંગ. માતાના મઢની પવિત્ર ધરતી, માં આશાપુરાની મૂર્તિ અને તેમની સાથે જોડાયેલી લોકવાયકા—આ બધું એક રસપ્રદ સ્ટોરી દ્વારા જાણીએ. ❤️🚩 જય આશાપુરા માં 🙏🚩 #AshapuraMata #MataNaMadh #AshapuraMaa #Kutch #KutchHistory #GujaratHistory #Mataji #KutchTourism #GujaratTourism #HistoryOfKutch