BHAKTI POSHAN RASPAAN MAHOTSAV – DAY 2 HIGHLIGHTS#yadunathjimahodayshri
Yadunathji's Live Katha
0:00 / 0:00
BHAKTI POSHAN RASPAAN MAHOTSAV – DAY 2 HIGHLIGHTS#yadunathjimahodayshri
2 768 просмотров · 3 месяца назад
Yadunathji's Live Katha
207 тыс. подписчиков
2 768 просмотров · 3 месяца назад
*BHAKTI POSHAN RASPAAN MAHOTSAV – DAY 2 HIGHLIGHTS*
Day-2 ના દિવ્ય પ્રસંગે ભક્તિ, ભાવ અને પોષણનો અદ્ભુત અનુભવ થયો.
વૈષ્ણવહૃદયસમ્રાટ પરમ પૂજ્ય વૈષ્ણવાચાર્ય 108 શ્રી ડૉ. યદુનાથજી મહોદયશ્રીના મુખારવિંદથી થયેલ રસપાનમાં વૈષ્ણવો ભક્તિભાવથી લીન થયા.
શ્રી ઠાકોરજીની કૃપા અને શ્રી યમુનાજીની અનુકંપાથી સમગ્ર વાતાવરણ પુષ્ટિભાવથી પવિત્ર બની ગયું.
*જય શ્રીકૃષ્ણ 🙏*
*#Day2Highlights #BhaktiPoshanRaspaanMahotsav #Pushtimarg #YadunathjiMahodayshri #VaishnavSamaj*