Перейти к содержимому

મજૂર ન મળતાં આજે તો મા-દીકરો કપાસ વીણવા લાગ્યા 😱🌱 #DCVLOG18 #ગુજરાતીવ્લોગ #GujaratiVlog #ViralVideo

DC Vlog

0:00 / 0:00

મજૂર ન મળતાં આજે તો મા-દીકરો કપાસ વીણવા લાગ્યા 😱🌱 #DCVLOG18 #ગુજરાતીવ્લોગ #GujaratiVlog #ViralVideo

78 просмотров · 11 дн. назад
DC Vlog
289 подписчиков
78 просмотров · 11 дн. назад
🙏 જય માતાજી 🙏 મિત્રો, આજના અમારા ગામડાના વ્લોગમાં મજૂર ન મળતાં મા-દીકરાએ જાતે જ કપાસ વીણવાનું શરૂ કર્યું 🌱🤝 ખેડૂતની જિંદગીમાં મહેનત તો રોજની છે, પણ મજૂરો ન મળે ત્યારે પોતાની મહેનતથી જ ખેતીનું કામ પૂરું કરવું પડે છે. ❤️🌾 અમારા ગામડાની ખેતી અને ખેડૂતની મહેનત જોવા માટે વિડિયો છેલ્લે સુધી જોજો. વિડિયો ગમે તો 👍 Like કરજો, મિત્રો સાથે Share કરજો અને DC VLOG 18 ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં. 🔔 🔥 Viral Hashtags #DCVLOG18 #CottonPicking #કપાસવીણવાનું #ખેડૂતજીવન #ગુજરાતીવ્લોગ #ગામડાનુંજીવન #ખેતીવાડી #ખેડૂતનીમહેનત #CottonFarming #GujaratiVlog #VillageLife #FarmingVlog #DesiVlog #ગુજરાતીખેડૂત #ViralVideo