ગુજરાતી ધબકારો । રઈશ મનીઆર । કવિસંમેલન । કવિતા । મુશાયરો
Anil Chavda Official
0:00 / 0:00
ગુજરાતી ધબકારો । રઈશ મનીઆર । કવિસંમેલન । કવિતા । મુશાયરો
26 703 просмотра · 6 лет назад
Anil Chavda Official
22,5 тыс. подписчиков
26 703 просмотра · 6 лет назад
મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે,
ભુંસાવા ક્યાં દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે.
મલક કંઈ કેટલા ખુંદ્યા બધાની ધૂળ ચોંટી પણ,
હજુયે મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે.
રઈશ મનીઆર
#Raeesh_Maniar #Gujarati_KaviSammelan