Перейти к содержимому

જીવનનો રસ આવે ક્યાંથી | Day 21 | Unfiltered Raw POV #innerpeace #mentalhealth

Vaartagram

0:00 / 0:00

જીવનનો રસ આવે ક્યાંથી | Day 21 | Unfiltered Raw POV #innerpeace #mentalhealth

98 просмотров · 2 недели назад
Vaartagram
319 подписчиков
98 просмотров · 2 недели назад
જીવનનો રસ આવે ક્યાંથી? આપણે ઘણીવાર વિચારીએ છીએ કે જીવનમાં પ્રેમ, શાંતિ અને ખુશી ત્યારે આવશે જ્યારે કોઈ ખાસ વ્યક્તિ આપણા જીવનમાં આવશે, જ્યારે સંબંધ સારા થશે, જ્યારે સફળતા મળશે અથવા જ્યારે બહારની પરિસ્થિતિ આપણા પ્રમાણે બદલાશે. પણ શું ખરેખર એવું છે? કદાચ આપણે પ્રેમ અને શાંતિ એવી જગ્યાએ શોધી રહ્યા છીએ જ્યાંથી એ કાયમી મળી જ શકતી નથી. આ Day 21 Raw POV માં મેં Self Love, Inner Peace અને જીવનનો રસ વિશે મારી સમજ અને વિચાર શેર કર્યો છે. જો આપણે પોતાની સાથે રહેતા શીખીએ, પોતાની જાતને સ્વીકારીએ અને અંદરની શાંતિ સાથે જોડાઈએ, તો કદાચ જીવનનો આનંદ બહારની વસ્તુઓ પર એટલો નિર્ભર ન રહે. આ કોઈ scripted motivational speech નથી — આ એક raw, honest POV conversation છે. જો તમને ક્યારેક લાગ્યું હોય કે “બધું હોવા છતાં જીવનમાં કંઈક missing છે…” તો કદાચ આ video તમારા માટે છે. 💬 તમારા માટે જીવનનો રસ ક્યાંથી આવે છે?