Перейти к содержимому

Rupal Dham Rampara | શનિ બારોટ | Rupal Maa Song 2024 | Aai Mane Aapo Aashirwad | Sunny Barot

𝐒𝐖𝐀𝐑 𝐒𝐇𝐀𝐊𝐓𝐈

0:00 / 0:00

Rupal Dham Rampara | શનિ બારોટ | Rupal Maa Song 2024 | Aai Mane Aapo Aashirwad | Sunny Barot

6 611 просмотров · 2 года назад
𝐒𝐖𝐀𝐑 𝐒𝐇𝐀𝐊𝐓𝐈
47,9 тыс. подписчиков
6 611 просмотров · 2 года назад
રૂપલ માનું નવુ ગીત | શનિ બારોટ | Rupal Maa New Song | Aai Mane Aapo Aashirwad | Sunny Barot આઈ મને આપો આશીર્વાદ | શનિ બારોટ | Rupal Maa Song 2024 | Aai Mane Aapo Aashirwad | Sunny Barot 🔴Titel:- Aai Mane Aapo Ashirwad 🔵Singer & Actor ;- Sunny Barot 🔴Lyrics :- Biharidan Bati 🔵Music :- Dhaval Kapadiya 🔴Recording ;- Folk Fusion Studio Ahmdavad 🔵Makeup:- A.V Mans Suloon Visavadar {Nilesh & Manthan} 🔵Videography:- Ganesh Film-Batva {Hiren Vadhiya-Mo.99094 62940} 🔴Editor:- Hiren Vadhiya 🔵Location ;- Navdurga Shakti Tirth Aai Shree Rupal Maa Dham Rampara 🔴Dron Futege :- Jay Mogal Studio Visavadar {Piyush Gosai} 🔵Co.Director ;- Aarti Dodiya 🔴Director & Producer :- Charan Hamir 🔵Label:- Swar Shakti 🔴Pabliser:- Charan Hamir Mo. 9574 272829 🔵Spacial Thanks :- Jinabhai A Gadhvi,Devdan A.Gadhvi,Nathbha Gadhvi Gir Gruap 🔵 Rupal Maa Song Lyrics🔵 આઈ મને આપો આશીર્વાદ રામપરા વાળી રૂપલ આઈ મળી મને માયાળી માં રામપરા વાળી રૂપલ આઈ આયલના આંગણે આઠમ ઉજવાય છે- માનવ મહેરામણ અહીં ઉભરાય છે (૨) આલસૂર ઘરે સાક્ષાત રામપરાવાળી રૂપલ આઈ મળી મને માયાળી માં રામપરા વાળી રૂપલ આઈ મનની મૂંઝવણ લઈ જે કોઈ જાય છે- આઈ રૂપલની મ્હેર ન્યા થાય છે (૨) લેતી માઁ કાયમ સંભાળ રામપરાવાળી રૂપલ આઈ મળી મને માયાળી માં રામપરા વાળી રૂપલ આઈ આઈના ભરોસે જે કોઈ હાલશે- માત રૂપલની કૃપા ન્યાં થાય છે (૨) વડો છે મને વિશ્વાસ રામપરાવાળી રૂપલ આઈ મળી મને માયાળી માં રામપરા વાળી રૂપલ આઈ દુનિયામાં ફરી થાક્યો હું આઈમાં- જગદંબા જોજે કદી લાજુ ના જાય માઁ (૨) બિહારીદાનની કલમે લખાય છે શનિ બારોટ માંના ગુણલા રે ગાય છે મળી મને માયાળી માં રામપરા વાળી રૂપલ આઈ આઈ મને આપો આશીર્વાદ રામપરાવાળી રૂપલ આઈ ©️ All Copyrights Reserved to Swar Shakti Channel Owner Charan Hamir Please Like Share and Subscribe 🔴Note:- Requested all, I am a Member of the IPRS organization, kindly note don't take any of Videos and photography copy from my channels without my permission letter according to copyright acts/rules and IPRS Norm. 🔵--Swar Shakti બીજા વીડિયો જોવા નીચેની લિંક ટચ કરો    / @swarshakti   🔴Follow this INSTAGRAM   / charan_hamir9   🔵Our Fb PAGE   / charan.hamir9   🔵Our Fb ID   / charan.hamir   🔴Follow My Blog https://swarshakti.blogspot.com 🔴Follow My TWITTER   / charanhamir2   Contact for : 🔵Charan Hamir Mo.9574272829 #Swar_Shakti #Charan_Hamir રૂપલ માનું નવુ ગીત શનિ બારોટ Rupal Maa New Song Aai Mane Aapo Aashirwad Sunny Barot