Перейти к содержимому

Ambika Garbe Rame - Umesh Barot -4K Video -તદ્દન નવો ગરબો -ઉમેશ બારોટ‪@studiosaraswatiofficialchannel‬

Studio Saraswati Official Channel

0:00 / 0:00

Ambika Garbe Rame - Umesh Barot -4K Video -તદ્દન નવો ગરબો -ઉમેશ બારોટ‪@studiosaraswatiofficialchannel‬

2 371 просмотр · 1 мес. назад
Studio Saraswati Official Channel
937 тыс. подписчиков
2 371 просмотр · 1 мес. назад
Ambika Garbe Rame - Umesh Barot - 4K Video - માતાજી નો તદ્દન નવો ગરબો - ઉમેશ બારોટ ‪@StudioSaraswati‬ #yogeshpurabiya #shyampurabiya #ambajitemple #umeshbarot Full Song also Available for Downloading & Streaming online:- ♫ INSTA :   / 1315733673839673   ♫ SPOTIFY : https://open.spotify.com/album/2ARnlo... ♫ GANNA : https://gaana.com/album/ambika-garbe-... ♫ JIOSAAVN : https://www.jiosaavn.com/song/ambika-... ♫ YOUTUBE MUSIC :    • Ambika Garbe Rame   ♫ AMAZON MUSIC : https://sl1nk.com/9fpzo7y ♫ APPLE MUSIC :   / ambika-garbe-rame   ♫ ITUNES :   / ambika-garbe-rame   Produce & Present By STUDIO SARASWATI - Junagadh @StudioSaraswati Producer : Manoj N Jobanputra C.E.O : Nevil Manoj Jobanputra Song - Ambika Garbe Rame ( Mataji No Garbo ) Singer - Umesh Barot Music - Shyam Purbiya Composition - Late Jeevan Purabiya Lyrics - Ishvar Solanki, Umesh Barot Programming by - Utpal Barot, Vishal Modi Mix - Mastering - Utpal Barot Recording- Tahukar Studio,Palanpur & Sur Recording Studio Flute & Sehnai - DK Chauhan #trending #umeshbarot #ambikagarberame #mataji #ambemaa #ambaji #garba #navratri #navratrispecial #navratri2026 Song Lyrics Gujarati રંગે રમે ઉમંગે રમે આજ મારી અંબિકા ગરબે રમે. રંગે રમે ઉમંગે રમે આજ મારી અંબિકા ગરબે રમે. સોળે શણગાર સજી ગરબે રમે આજ મારી અંબિકા ગરબે રમે સોળે શણગાર સજી ગરબે રમે આજ મારી અંબિકા ગરબે રમે. હો હો ગબ્બર ગોખ થી ઉતરી માં અંબા ચાચર ચોકમાં રમવાને આવતા ગબ્બર ગોખ થી ઉતરી માં અંબા ચાચર ચોકમાં રમવાને આવતા. હો ગરબે રમતા ધરણી ધમધમ ધમેં આજ મારે અંબિકા ગરબે રમે હો હાથે કંકળ ને માથે ચુંદલડી વાલ્પની વરસે જાણે મીઠી વાદલડી હાથે કંકળ ને માથે ચુંદલડી વાલ્પની વરસે જાણે મીઠી વાદલડી મીઠી વાદલડી જ્યારે ઝરમર વરસે આજ મારી અંબિકા ગરબે રમે. મીઠી વાદલડી જ્યારે ઝરમર વરસે આજ મારી અંબિકા ગરબે રમે. અંતર ના આ રાધે ગાવું ગુણલા ગાવું તમને મનાવુ હો હો અંતર ના આ રાધે ગાવું ગુણલા ગઈ ને માં તમને મનાવુ ગાવું ગુણલા ને માં તું રાજી રહે આજ મારી અંબિકા ગરબે રમે હો ગાવું ગુણલા ને માં તું રાજી રહે આજ મારી અંબિકા ગરબે રમે. રંગે રમે ઉમંગે રમે આજ મારી અંબિકા ગરબે રમે. રંગે રમે ઉમંગે રમે આજ મારી અંબિકા ગરબે રમે. હો હો હો માં.... આપે અમારી ચેનલ ‪@StudioSaraswati‬ ‪@studiosaraswatiofficialchannel‬ ‪@StudioSaraswatiBhaktiSur‬ ‪@studiosaraswatimovies‬ ‪@gujjuhitsongs9393‬ ‪@MusicMantra-mm‬ સબસ્ક્રાઈબ ના કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરો ને બાજુ માં આપેલ બેલ આયકોન જારુર દબાવો વ્હાલા મિત્રો મારા ફેસબુક ની ફ્રેન્ડ્સ લિમિટ પુરી થઈ છે તો આપ મારા ફેસબુક પેજ માં જોડાવા વિનંતી આસાથે ખાસ લિંક આપેલી છે પ્લીસ ફોલો કરવા વિનંતિ Thanks From Producer " Official Studio Saraswati "   / officialstudiosaraswati   Follow Us Studio Saraswati Accountv Facebook :   / officialstudiosaraswati   Facebook :   / manoj.jobanputra.7   Facebook :- https://bit.ly/3rIKKuJ Instagram :- https://bit.ly/3rHc1xx Youtube :- https://bit.ly/3eqeKIF Do watch our channel for all Devotional Bhajan, Aarti, Dayro, Mantras, Lokgeet Jokes Videos by most popular Gujarati Singers across world