Hari mandir ma hoi thali || મારા હરી મંદિર માં હોય થાળી || #thal || #થાળ || #ભજન || 2023 latest
Sitaram Bhajan Mandal
0:00 / 0:00
Hari mandir ma hoi thali || મારા હરી મંદિર માં હોય થાળી || #thal || #થાળ || #ભજન || 2023 latest
32 490 просмотров · 2 года назад
Sitaram Bhajan Mandal
180 подписчиков
32 490 просмотров · 2 года назад
mara Hari mandir ma hoy thali
mara thakar mandir ma hoy thali
tame jamo ne mara vanmali
ladva ne lapsi chanani dal
2023 latest thal
#bhajan
#thal
#થાળ
#ભજન
#santvani
ગાયક કલાકાર:- મહેન્દ્રભાઈ પરમાર
મારા હરી મંદિરમાં હોય થાળી,
મારા ઠાકોર મંદિરમાં હોય થાળી
તમે જમો ને મારા વનમાળી.
લાડવા ને લાપસી ચણાની દાળ,
ઉપર પીરસાવું ઘેબરીયો પ્રસાદ.
ઊના ઊના ભોજન ટાઢા થાય,
સાદ કરે છે યશોદા માત.
ઝારી ભરાવું જલ યમુનાના નીર,
આચમન કરો ને તમે સુભદ્રાનાં વીર.
લવિંગ સોપારીને બિડેલા પાન,
મુખવાસ કરોને રાય રણછોડજી.
ગલીએ ને શેરીએ પડાવું સાદ,
ના લીધો હોય તે લેજો પ્રસાદ.
ચૌદે લોકમાં થાળી થાય,સ્વર્ગાપુરમાં થાળી થાય,
ભુતનાથ ચરણે અખૈયો ગુણ ગાય.
મારા હરી મંદિરમાં હોય થાળી,
મારા ઠાકોર મંદિરમાં હોય થાળી
તમે જમો ને મારા વનમાળી.