ખાસ ધ્યાન આપજો ઠાકોરજી ના દર્શન સગા સંબંધી ને કરવા હોય આટલી સાવધાની જરૂરી છે #VrundavanVihar
Vrundavan Vihar
0:00 / 0:00
ખાસ ધ્યાન આપજો ઠાકોરજી ના દર્શન સગા સંબંધી ને કરવા હોય આટલી સાવધાની જરૂરી છે #VrundavanVihar
47 336 просмотров · 6 месяцев назад
Vrundavan Vihar
27,2 тыс. подписчиков
47 336 просмотров · 6 месяцев назад
#InternationalVaishnavSangh#Dwarkeshlalji#ShriDwarkeshlalji#Vaishnavacharya#DwarkeshlaljiMahodayshri #Pushtimarg #Vallabhacharya આ વિડિઓ ખાસ કરીને એવા વૈષ્ણવો માટે છે જે પુષ્ટિમાર્ગના સિદ્ધાંતોને વધુ ઊંડાણથી સમજવા માંગે છે, શ્રીનાથજીની સેવા સાથે જોડાયેલા છે અથવા પોતાના દૈનિક સ્મરણને વધુ ભાવસભર બનાવવા ઇચ્છે છે.
આ ચેનલ પર તમને નિયમિત રીતે શ્રીનાથજી સેવા, શ્રી મહાપ્રભુજીના ઉપદેશ, શ્રી ગુસાંઇજી, શોડશ ગ્રંથ, શિક્ષાપત્ર, યમુનાષ્ટક, મધુરાષ્ટકમ, વૈષ્ણવ જીવન, ચોરાસી વૈષ્ણવ, બસોબાવન વૈષ્ણવ અને શ્રીમદ્ ભાગવત વિષયક નવા સત્સંગ અને પાઠ મળશે.
🙏 Comment માં જરૂર લખો:
"જય શ્રીકૃષ્ણ | શ્રીનાથજી મારો આશ્રય"
👍 વિડિઓ ગમ્યો હોય તો Like કરો.
📤 દરેક વૈષ્ણવ સુધી જરૂર Share કરો.
🔔 Vaishnav Pushtimarg Satsang ને Subscribe કરો જેથી નવા મંત્ર, પાઠ, શ્લોક અને સત્સંગના વિડિઓ સૌથી પહેલા તમને મળે.
🙏 જય શ્રીકૃષ્ણ | શ્રીનાથજી બાવાની જય | શ્રી મહાપ્રભુજીની જય #shumngarsibir#ushnakalSeva, #Pushtimarg, #ThakorjiSeva, #Jejeshri #VrundavanViharVrundavan Viharનો મનોરથ પુષ્ટિમાર્ગ અને મહાપ્રભુજીના વંશજો વલ્લભકુલ બાલકોના દિવ્ય વચનામૃત એમના માર્ગદર્શન અને માર્ગ ના સિદ્ધાંત ની સુંદર સમજણ આપતા વિડીયો આપણા સન્મુખ પહોંચાડવા નો ન્રમ પ્રયાસ 🌸🌸
🌸🌸🌸 A humble effort to bring to our attention a video that beautifully explains the principles of the Manorath Pushtimarg of Vrundavan Vihar and the divine Vachanamrut of Mahaprabhuji's descendants Vallabhkul Balko, their guidance and path.