Перейти к содержимому

Paheri Lidha Vitala, Tara Ho Ambe - Shri Rang Avadhoot Bhajan (Garbo)

Nimit Vyas

0:00 / 0:00

Paheri Lidha Vitala, Tara Ho Ambe - Shri Rang Avadhoot Bhajan (Garbo)

2 761 просмотр · 2 года назад
Nimit Vyas
773 подписчика
2 761 просмотр · 2 года назад
પહેરી લીધા વીંટલા, તારા હો અંબે, માડી, તારા હો અંબે કોણ કાઢે આંખ સામે, કાળ જ્યાં કંપે - શુભ નિશુંભો કામાદિક સૌ જોઇને ત્રાસે, માડી જોઇને ત્રાસે; મહિસાસુર અજ્ઞાન બાપડું, મુઠ્ઠી દઇ નાસે. પહેરી.. ૧ જોઇ તારું મુખડું હૈયું આનંદે નાચે, માડી, આનંદે રાચે; રિદ્ધિ સિદ્ધિ હાથ જોડી, બારણે યાચે. પહેરી.. ૨ નિત નૂતન શું રૂપ તારું કોટિ રવિ રાજે, માડી, કોટિ શશિ રાજે દોડે સિંહ વીજળી વેગે. ભક્તોને કાજે. પહેરી..૩ રાખ રંગ આ કટોકટીમાં, સંકટ નિવારી, માડી, સંકટ વિદારી: શક્તિપાત કરી ભારતમાં, રિપુદલ સંહારી. પહેરી.. ૪ પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજે (બાપજી) જ્યારે શ્રી અંબાજી મંદિરની મુલાકાત લીધી હતી અને માતાજીની સાક્ષાત્ અનુભૂતિ ના ફળ સ્વરૂપ ભજન લખાયું, ' પહેરી લીધા વિંટલાં તારા હો અંબે માડી તારા હો અંબે ' એ ભજનને લોકભોગ્ય ગરબાના ઢાળમાં ગાવાનો એક પ્રયાસ નવરાત્રિ નિમિત્તે શ્રી અંબાજી માતાજી તેમજ બાપજી ને અર્પણ, સૌને ગમશે એવી આશા સહ ગુરુદેવ દત્ત 🙏 જય માતાજી 🙏 This Bhajan 'Paheri Lidha Vitala Tara Ho Ambe' written by P.P. Shri Rang Avadhoot Maharaj whenever he had visited Ambajee Temple. Sung by: Nimit Vyas Music & mixing by: Ved Vyas #chaitranavratri #chaitranavratribhajan #bhajan #bhajan2026 #avadhoot #avdhootianand #datta #dattatreya #prayer #classicalraag #datta #nareshwar #reva #narmada #narmadaparikrma #Garba#nareshwar #2025 #avadhut #bhagwan #bhajansong #gurudevdatt #guru #chaitreenavratri #devotionalsongs #rang #rangavadhoot #navratri #navratrispecial #garba #navratri2025 #durgamaa #ambamaa #kalikamaa #gujaratigarba #ambaji #ambemaa #matabhajan #garba2025 #garbasong #garbalover #shreerangavdhoot #avdhutianandbhajan #avdhutchintan #mahashakti #durga #durgamaa #khodiyar #matajinogarbo #raasgarba #rasgarba #ambemaa#gujratibhajan #gujratibhajangarba#Ambajee #guptnavratri20226