Перейти к содержимому

રિદ્ધિ સિદ્ધિ નો ચુડલો || મારા ગણપતિ એ ચુડલો ઘડાવ્યો || Riddhi Siddhi chudalo || Ganpati bhajan

ભક્તિમાં લીલાલેર છે

0:00 / 0:00

રિદ્ધિ સિદ્ધિ નો ચુડલો || મારા ગણપતિ એ ચુડલો ઘડાવ્યો || Riddhi Siddhi chudalo || Ganpati bhajan

3 724 просмотра · 1 год назад
ભક્તિમાં લીલાલેર છે
64,4 тыс. подписчиков
3 724 просмотра · 1 год назад
રિદ્ધિ સિદ્ધિ નો ચુડલો || મારા ગણપતિ એ ચુડલો ઘડાવ્યો || Riddhi Siddhi chudalo || Ganpati bhajan other channel link    / @rajnivoicegujarati   નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏 ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏 #રિદ્ધિસિદ્ધિનોચુડલો #ગણેશચતુર્થી #ganpatinabhajan #pitrupakshspecialbhajan #શ્રાદ્ધનાભજન #પિતૃપક્ષનીસાખીઓ #પિતૃપક્ષનાભજન #ganeshchaturthispecialbhajan #ગણપતિનાભજન #pitrupakshnisakhio #janmashtami #કૃષ્ણજન્મનાભજન #Janmashtamispecialbhajan #શ્રાવણમાસનાભજન #shravanmasspecialbhajan #મોબાઈલનુંભજન #rakshabandhanspecial #હિંડોળાભજન #hindolabhajan #rakshabandhanstatus #ભક્તિમાંલીલાલેરછે @ભક્તિમાંલીલાલેરછે #bhajan #kirtan #satsang #gujaratibhajan #krishnabhajan #krishnasong #prabhatiya #santvani #gujarat #newkirtan #newbhajan #garba #gujarati #ramjibhajan #shivjibhajan #hanumanJibhajan #hanumanchalisa #matajibhajan #bhagwatgeetagujarati #gujaratisong મારા ગણપતિએ ચુડલો ઘડાવ્યો રિદ્ધિ સિદ્ધિના હાથમાં પહેરાવ્યો રે રિદ્ધિ સિદ્ધિનો ચુડલો ચૂડલો પેરી રિદ્ધિ સિદ્ધિ સખીઓ ઘરે ગ્યા હતા સરખી સાહેલી એ પૂછ્યું રે રિદ્ધિ સિદ્ધિ નો ચુડલો રિદ્ધિ સિદ્ધિ આ ચુડલો ક્યાં રે ઘડાવ્યો કોણે તમને હાથમાં પહેરાવ્યો રે રિદ્ધિ સિદ્ધિનો ચુડલો શિવ શંકર દાદા એ ચુડલો ઘડાવ્યો ઉમિયા એ ઘૂઘરી ટંકાવી રે રિદ્ધિ સિદ્ધિ નો ચુડલો કૈલાશે ઘડાવ્યો ને સોનલે મઢાવીયો સોના મોતી હીરલે જડાવીયો રે રિદ્ધિ સિદ્ધિ નો ચુડલો મારા ગણપતિ એ ચુડલો ઘડાવ્યો રિદ્ધિ સિદ્ધિના હાથમાં પહેરાવ્યો રે રિદ્ધિ સિદ્ધિ નો ચુડલો આ રે ચુડલા માં સુરજ ને ચંદ્ર નવલખ તારા મુકાવ્યા રે રિદ્ધિ સિદ્ધિ નો ચુડલો ગણપતિ એ અમને હાથમાં પહેરાવ્યો ઉમિયાજી એ ચુંદડી ઓઢાડી રે રિદ્ધિ સિદ્ધિ નો ચુડલો આ રે ચુડલો હૈયા નો હાર છે ગણપતિએ હોશેથી છે ઘડાવ્યો રે રિદ્ધિ સિદ્ધિનો ચુડલો આરે ચુડલા માં આખું બ્રહ્માંડ છે માતા પાર્વતીના જાયા રે રિદ્ધિ-સિદ્ધિ નો ચુડલો રિદ્ધિ સિદ્ધિના ચુડલા માં જાદુ ભર્યા છે ચાલો ભક્તો જોવા જઈએ રે રિદ્ધિ સિદ્ધિ નો ચુડલો મારા ગણપતિ રિદ્ધિ સિદ્ધિ ના સ્વામી પ્રભુ પ્રતાપે લીલા ગાય રે રિદ્ધિ સિદ્ધિ નો ચુડલો રિદ્ધિ સિદ્ધિ નો ચુડલો જે કોઈ ગાશે તેને ઘરે ગણપતિ આવે રે રિદ્ધિ સિદ્ધિ નો ચુડલો એની ઘરે રિદ્ધિ સિદ્ધિ આવે રે રિદ્ધિ સિદ્ધિ નો ચૂડલો મારા ગણપતિ એ ચુડલો ઘડાવ્યો જય ગણપતિ બાપા 🙏 ધન્યવાદ 🙏 Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.