Перейти к содержимому

Ahmedabad | AMCના બુદ્ધિ પ્રદર્શનનો ક્લાસિક નમૂનો, બ્રિજ બન્યો ‘માથાનો દુખાવો’! | Sandesh News

Sandesh News

0:00 / 0:00

Ahmedabad | AMCના બુદ્ધિ પ્રદર્શનનો ક્લાસિક નમૂનો, બ્રિજ બન્યો ‘માથાનો દુખાવો’! | Sandesh News

25 276 просмотров · 2 дня назад
Sandesh News
2,23 млн подписчиков
25 276 просмотров · 2 дня назад
Ahmedabad | AMCના બુદ્ધિ પ્રદર્શનનો ક્લાસિક નમૂનો, બ્રિજ બન્યો ‘માથાનો દુખાવો’! | Sandesh News અમદાવાદના મકરબા બ્રિજનું લોકાર્પણ થતાં જ વાહનચાલકો માટે ટ્રાફિકમુક્તિને બદલે નવી મુસીબતનો પાયો નંખાયો છે. ગુરુવારે ખુલેલા આ બ્રિજના બંને છેડે વાહનોની લાંબી કતારો સર્જાતા AMC અને ટ્રાફિક તંત્રનું નબળું એન્જિનિયરિંગ પ્લાનિંગ ખુલ્લું પડી ગયું છે. પરિસ્થિતિ એટલી વણસી કે ટ્રાફિક ઘટાડવા માટે તંત્રએ પ્રહલાદનગરથી મકરબા અંડરપાસ તરફ જતો કોર્પોરેટ રોડ તાત્કાલિક બંધ કરવો પડ્યો. સુવિધાના નામે લેવાયેલા આ નિર્ણયથી સામાન્ય મુસાફરો અને નોકરિયાતોએ હવે રોજિંદા 500 મીટરનો લાંબો ચકરાવો કાપવા મજબૂર થવું પડ્યું છે. કરોડોના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટ સામે સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે અને તંત્રના અણઘડ આયોજન સામે ગંભીર સવાલો ઊભા થયા છે. જુઓ આ ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટમાં કે કેવી રીતે AMCના બુદ્ધિ પ્રદર્શનથી મકરબા બ્રિજ લોકો માટે સુવિધાને બદલે માથાનો દુખાવો બની ગયો! #AMC #Ahmedabad #BridgeIssue #TrafficProblem #CivicIssues #AhmedabadNews #GujaratNews Latest Playlists Gujarat News : https://tinyurl.com/22n7u564 YouTube Shorts :https://tinyurl.com/mrxhz5fj War Room : https://tinyurl.com/yevrvzb5 Sandesh Special : https://tinyurl.com/msphukrd Gujarat News: https://sandesh.com/gujarat National News: https://sandesh.com/india World News: https://sandesh.com/world Sports News: https://sandesh.com/sports Subscribe to Sandesh News YouTube Channel to Watch Live News TV from anywhere, anytime. Visit us on: Website - https://sandesh.com/ Follow us on Facebook:   / sandeshnewspaper   Twitter:   / sandeshnews   Instagram:   / sandeshnews   Telegram: https://t.me/SandeshNewsOfficial Download Sandesh News on Play Store: https://bit.ly/3nAuo6n App Store: https://rb.gy/plmuq