Перейти к содержимому

તુલસીદાસ રચિત શ્રી રામચરિતમાનસ અમૃતમય રામકથા | ભાગ – ૧૧ | પૂજ્ય મોરારી બાપુના મુખેથી | Ram Katha

​Swastik Darshan

0:00 / 0:00

તુલસીદાસ રચિત શ્રી રામચરિતમાનસ અમૃતમય રામકથા | ભાગ – ૧૧ | પૂજ્ય મોરારી બાપુના મુખેથી | Ram Katha

1 607 просмотров · 1 мес. назад
​Swastik Darshan
10,6 тыс. подписчиков
1 607 просмотров · 1 мес. назад
🙏 જય શ્રી રામ 🙏 સ્વાગત છે આપ સૌનું સ્વસ્તિક દર્શન YouTube ચેનલ પર. પ્રસ્તુત છે ગોસ્વામી તુલસીદાસજી રચિત પવિત્ર શ્રી રામચરિતમાનસની અમૃતમય રામકથા – ભાગ ૧૧, પૂજ્ય મોરારી બાપુના પાવન મુખેથી. આ દિવ્ય રામકથાનું શ્રવણ કરીને પ્રભુ શ્રીરામના જીવનચરિત્ર, ભક્તિ, પ્રેમ, કરુણા અને ધર્મના પવિત્ર સંદેશને આત્મસાત કરવાનો અવસર પ્રાપ્ત કરો. 🌺 વિડિયો ગમ્યો હોય તો: 🙏 Like કરો 🙏 પરિવાર અને મિત્રો સાથે Share કરો 🙏 આવી જ ભક્તિમય રામકથા સાંભળવા માટે Swastik Darshan ચેનલને Subscribe કરો અને Bell Icon દબાવો. 💐 જય શ્રી રામ | જય સીયારામ 💐 #RamKatha #MorariBapu #ShriRamcharitmanas #Ramayan #RamKathaPart11 #Tulsidas #JaiShreeRam #SwastikDarshan