Перейти к содержимому

દિવાળીની સફાઈમાં હું અને Priya 😂🧹 | Gujarati Family Vlog

Jayveersinh Zala

0:00 / 0:00

દિવાળીની સફાઈમાં હું અને Priya 😂🧹 | Gujarati Family Vlog

5 425 просмотров · 14 ч назад
Jayveersinh Zala
30,7 тыс. подписчиков
5 425 просмотров · 14 ч назад
દિવાળીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે! 🪔✨ આજના Vlog માં હું અને Priya મળીને દિવાળી માટે ઘરની સફાઈ કરી રહ્યા છીએ. 🧹❤️ ઘરની સફાઈ, મસ્તી અને અમારી રોજિંદી જિંદગીની થોડી મજેદાર પળો સાથે આજનો Vlog તમારી સાથે શેર કર્યો છે.   / zala_family_vlogs     / thejayveersinh     / ifunnypriya   તમારા ઘરે પણ દિવાળીની સફાઈ શરૂ થઈ ગઈ છે કે હજુ બાકી છે? 😍 કોમેન્ટમાં જરૂર જણાવજો! વીડિયો ગમે તો Like કરજો, Comment કરજો અને Channel ને Subscribe કરવાનું ભૂલતા નહીં. ❤️ તમારો પ્રેમ અને સપોર્ટ જ અમને વધુ સારા Vlogs બનાવવા માટે પ્રેરણા આપે છે. 🙏 #GujaratiVlog #DiwaliCleaning #GujaratiFamilyVlog #DiwaliPreparation #Jayveersinh