વિદેશમાં પણ ધબકે ગુજરાતનું દિલ! 🥁 ઢોલના તાલે ઝૂમ્યું New Jersey! Oak Tree Road પર અદ્ભુત માહોલ!
Lifestyle with vaishali
0:00 / 0:00
વિદેશમાં પણ ધબકે ગુજરાતનું દિલ! 🥁 ઢોલના તાલે ઝૂમ્યું New Jersey! Oak Tree Road પર અદ્ભુત માહોલ!
8 072 просмотра · 3 дн. назад
Lifestyle with vaishali
856 подписчиков
8 072 просмотра · 3 дн. назад
🌺 જય માતાજી! 🙏 જય અંબે! 🌺
🇺🇸 અમેરિકાની ધરતી પર ગુજરાતની સંસ્કૃતિનો અનોખો રંગ! 🇮🇳
આજે અમે તમને લઈ જઈ રહ્યા છીએ New Jersey ના પ્રખ્યાત Oak Tree Road પર, જ્યાં નવરાત્રીની ઉજવણીમાં ખેલૈયાઓના ઉત્સાહે જમાવી ગરબાની જબરદસ્ત રમઝટ! 💃🥁
ઢોલના તાલ, ગરબાના સૂર, રંગબેરંગી પરંપરાગત વસ્ત્રો અને માતાજીની ભક્તિથી સમગ્ર વાતાવરણ ગુજરાતમય બની ગયું હતું.
અમેરિકામાં રહીને પણ આપણા ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા અને તહેવારોને આટલા ઉત્સાહથી ઉજવાતા જોઈને ખૂબ આનંદ થયો. ❤️
આવો, અમારી સાથે માણો New Jersey ની આ યાદગાર નવરાત્રીની સુંદર ઝલક!
🎥 Lifestyle with Vaishali
અમારો વ્લોગ ગમે તો Like 👍, Share ❤️ અને Channel ને Subscribe 🔔 કરવાનું ભૂલતા નહીં.
જય માતાજી! 🙏