Power Crisis: 18 વર્ષ પછી ગુજરાતમાં ફરી ભયંકર વીજકાપ શરૂ! દિવાળી પર સર્જાશે મહાસંકટ? | Gujarat News
News Gujarat Official
0:00 / 0:00
Power Crisis: 18 વર્ષ પછી ગુજરાતમાં ફરી ભયંકર વીજકાપ શરૂ! દિવાળી પર સર્જાશે મહાસંકટ? | Gujarat News
7 383 просмотра · 18 часов назад
News Gujarat Official
59,9 тыс. подписчиков
7 383 просмотра · 18 часов назад
Power Crisis: 18 વર્ષ પછી ગુજરાતમાં ફરી ભયંકર વીજકાપ શરૂ! દિવાળી પર સર્જાશે મહાસંકટ? | Gujarat News
"વિકસિત ગુજરાત" અને "ગુજરાત મોડલ" ની મોટી મોટી વાતો વચ્ચે એક ડરામણી વાસ્તવિકતા! માત્ર કલ્પના કરો... ઘરમાં દિવાળીનો તહેવાર હોય અને અચાનક લાઈટો ડૂલ થઈ જાય તો?
ગુજરાતમાં 18 વર્ષ બાદ ફરી એકવાર ભયંકર વીજસંકટ (Power Crisis) ઊભું થયું છે. સોલાર અને પવન ઊર્જામાં દેશને રસ્તો બતાવતા ગુજરાતમાં 24 કલાક વીજળી આપતી 'જ્યોતિગ્રામ યોજના' હોવા છતાં, ગામડાઓમાં અને ખેડૂતો માટે વીજકાપ શરૂ થઈ ગયો છે. દુષ્કાળ જેવી સ્થિતિમાં ખેડૂતનો પાક પાણી વિના બળી રહ્યો છે. બીજી તરફ શહેરોમાં ઔદ્યોગિક એકમો પર પણ પાવર કટ ઝીંકવામાં આવી રહ્યો છે. કોલસાની ભયંકર અછત અને યુદ્ધોના કારણે ઊભી થયેલી આ ભયાનક સ્થિતિ પાછળનું સાચું કારણ શું છે? જુઓ ખેડૂતો, વેપારીઓ અને સામાન્ય જનતાને સીધી અસર કરતો આ ગ્રાઉન્ડ રિપોર્ટ માત્ર ન્યૂઝ ગુજરાત પર.
તમને શું લાગે છે? શું સરકારે વીજળીના આયોજનમાં થાપ ખાધી છે? કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર જણાવો. વિડિયો માહિતીપ્રદ લાગ્યો હોય તો વધુમાં વધુ Like અને Share કરો, અને News Gujarat Official ને Subscribe કરવાનું ભૂલતા નહીં.
#GujaratPowerCrisis #powercut #gujarat #JyotigramYojna #newsgujaratofficial #coalshortage #FarmersIssue #gujaratmodel #viksitgujarat #diwali2026
ન્યૂઝ ગુજરાત એટલે તમારી જ ભાષામાં તમારી આસપાસ બનતી તમામ મહત્વની ઘટનાઓ મેળવવાનું એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ. આ ચેનલ તમને ગુજરાતના દરેક ખૂણામાં બનતી પળેપળની ખબરો, રાજકારણ, સચોટ વિશ્લેષણ, ક્રાઈમ સ્ટોરી, લાઈવ સમાચાર, રમત-જગત, મનોરંજન અને દેશ-વિદેશના ટ્રેન્ડિંગ સમાચારોથી હંમેશાં વાકેફ રાખશે.
News Gujarat brings you the latest and LIVE news from Gujarat, India, and around the globe. Dedicated to providing fast, reliable, and unbiased news updates, this channel works endlessly to bring real results and important stories directly to its viewers in Gujarati.
અમારી સાથે જોડાયેલા રહો. જો તમને અમારા વીડિયો ગમતા હોય, તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી દરેક નવા વીડિયોની અપડેટ તમને સૌથી પહેલા મળે.
🔴 Subscribe to News Gujarat YouTube Channel:
/ @newsgujaratofficial
📱 અમારી સાથે સોશિયલ મીડિયા પર જોડાઓ:
🔹 Facebook: / 18h2b2actw
🔹 Instagram: / newsgujaratofficial
🔹 Twitter (X): https://x.com/newsgujarat_
તમારા સાથ અને અતૂટ વિશ્વાસ બદલ ખુબ ખુબ આભાર!
Like | Share | Subscribe
#NewsGujarat #GujaratiNews #LiveNewsGujarat #BreakingNews #NewsGujaratOfficial #GujaratPolitics #LatestGujaratiSamachar #NewsUpdate