Перейти к содержимому

DHOL DHABKAR | ઢોલ ધબકાર I Most Popular Christian Gujarati Garba Album | Justin Parmar

Justin Parmar Songs

0:00 / 0:00

DHOL DHABKAR | ઢોલ ધબકાર I Most Popular Christian Gujarati Garba Album | Justin Parmar

354 836 просмотров · 7 л. назад
Justin Parmar Songs
8,38 тыс. подписчиков
354 836 просмотров · 7 л. назад
Gujrati christian nonstop ektali garba જસ્ટીન પરમાર Songs YouTube ચેનલ ગર્વથી રજૂ કરે છે, એક અસાધારણ ગરબા આલ્બમ જે ગુજરાતી ખ્રિસ્તી લોક સંગીતના સમૃદ્ધ વારસાને સુંદર રીતે ઉજાગર કરે છે. ઈશ્વરની સ્તુતિ કરતાં સંગીતમાં તલ્લીન થઈ જાઓ, "★ઢોલ ધબકાર★"એક અસાધારણ ગરબા આલ્બમ, જે ગુજરાતી ખ્રિસ્તી લોકસંગીતના સમૃદ્ધ વારસાને સુંદર રીતે ઉજવે છે. પ્રતિભાશાળી કલાકારો અને સંગીતની વિવિધતા સાથે રજૂ કરેલા નાતાલનાં ગરબાની સાચી ભાવના વાઇબ્રન્ટ રિધમ્સ અને ધૂનોમાં તમારી જાતને લીન કરો. ગતિશીલ લય અને ધૂન જે નાતાલ નાં આનંદની સાચી ભાવનાને પ્રગટ કરે છે. આ આલ્બમ સંગીત પીરસ્યું છે એક એવા પ્રતિભાશાળી સંગીત નિર્દેશક કે જેમણે ગુજરાતી film industry માં સંગીતકાર તરીકે નામનાં મેળવી વછે તેવા જાણીતાં સંગીતકાર જસ્ટીન પરમારે તેઓ એક પ્રતિભાશાળી કલાકાર અને સંગીતકાર છે. જેમની સૂઝ બુઝ અને કાંઇક નવીન સમાજ સમક્ષ લઇ જવાની ભાવના સાથે "★ઢોલ ધબકાર★" ગરબા આલ્બમ ગર્વથી રજૂ કરે છે જે ગર્વથી ખ્રિસ્તી સંગીતના સમૃદ્ધ વારસાને સુંદર રીતે રજૂ કરતાં આનંદની લાગણી અને ગર્વ અનુભવે છે. મિત્રો, આ ગરબા આલ્બમ સમગ્ર ગુજરાત માં તેમજ દેશ વિદેશ માં સૌથી વધારે લોકપ્રિય આલ્બમ છે. અને ઘણા વર્ષ થી ખ્રિસ્તી સમજ માં ધૂમ મચાવે છે.. જે એની લોકપ્રિયતા સાબિત કરે છે.. તો આવો ચોક્ક્સ માણીએ, ઉજવીએ અને સ્તુતિ કરી ઈશ્વર ને મહિમા આપીએ.. MUSIC : JUSTIN PARMAR CONTACT :+919825812816 Jastinparmar88@gmail.com Flying tunes the group of music Also contact for christian garba & songs. Rhythm arranged by : jigar kansara Spanish& elect gtr : Nelson immuneal Bass gtr : Arpit Gershom Saxophone : Santosh gandharv Keyboard : Justin parmar & Sunny nill Chorus : Sunny, jecky, Ronak, Amit, Harita, Bhavna, sejal, rinkina, ankita, priyanka Lyrics : justin parmar Samir macwan Christopher rathod & Traditional Composer : Justin parmar Late shree vikram patil traditional & folk song of Christian society Fb link :   / .900   instagram : https:///p/Bspr34OFXBa/?utm_source=ig_share_sheet&igshid=1kmpvrsv6qnlo YouTube Channel :    / @justinparmarsongs   All rights reserved unauthorized copying of this recording is strictly prohibited. Youtube Partner Bro Shibu Nanda Odisha 7751854888 #JustinParmarSongs #HindiChristianSongs #JaganmohanChristianSong #KetebholoMoroJisu #humanesagarchristiansongs #amitpanichristiansong #humanesagarnewchristiansong #jaganmohanlatestchristiansong2021 #bidyutbhatrachristiansong #humanesagarNewSongs #AnkhurMashiChristianSong #AnilKantChristanSong #HolySpiritSongs #HindiNewChristianSongs #OdiaChristianSongs #KuiChristanSongs #KaraputiaChristianSongs #SambalpuriChristianSongs