જન્માષ્ટમીના દિવસે. કાના ના બર્થ ડે નું ભજન. જોરદાર છે. કૃષ્ણ ભજન મંડળ જેસીંગપુરા (લખેલું છે)
Krishna Bhajan Mandal
0:00 / 0:00
જન્માષ્ટમીના દિવસે. કાના ના બર્થ ડે નું ભજન. જોરદાર છે. કૃષ્ણ ભજન મંડળ જેસીંગપુરા (લખેલું છે)
6 468 просмотров · 4 дня назад
Krishna Bhajan Mandal
3,39 тыс. подписчиков
6 468 просмотров · 4 дня назад
જન્માષ્ટમીના દિવસે. કાના ના બર્થ ડે નું ભજન. જોરદાર છે. કૃષ્ણ ભજન મંડળ જેસીંગપુરા
ગાયકા. સોનમબેન પટેલ
સાતમ આઠમ આવી મારી બહેનો
કાના નો બર્થ ડે આવ્યો રે બોલો જાય કનૈયા લાલ કી
ઘરમાં ઉજવશું કે હોટલમાં ઉજવશું
મંદિરોમાં ઉત્સવ ઉજવાય રે બોલો જય કનૈયા લાલ કી
સાતમ આઠમ આવી મારી બેનો
કાના નો બર્થ ડે આવ્યો રે બોલો જય કનૈયા લાલ કી
ચોકલેટ લાવશું કે કેક મંગાવશું
માખણ મિસરી બનાવવું રે બોલો જય કનૈયા લાલ કી
સાતમ આઠમ આવી મારી બેનો
કાના નો બર્થ ડે આવ્યો રે બોલો જય કનૈયા લાલ કી
ઢોલક વગાડીએ કે કરતા લો વગાડીએ
મોટા મોટા ડીજે મંગાવો રે બોલો જય કનૈયા લાલ કી ઝભલા લાવીએકે ટોપીઓ લાવીએ
પીળા પીતાંબર પહેરાવું રે બોલો જય કનૈયા લાલ કી
સાતમ આઠમ આવી મારી બહેનો
કાના નો બર્થ ડે આવે રે બોલો જય કનૈયા લાલ કી
પૂજા કરીએ કે આરતી ઉતારીએ
વારી વારી વારા ના લઈએ રે બોલો જય કનૈયા લાલ કી
માળા પહેરાવવી કે હારલા પહેરાવીએ
કાના ની નજરો વાળો રે બોલો જય કનૈયા લાલ કી
મુગળ પહેરાવીએ કે મોર પંખ પહેરાવીએ
મેસોની ચોકડી પાડો રે બોલો જય કનૈયા લાલ કી
સાતમ આઠમ આવે મારી બેનો
કાના નો બર્થ ડે આવે બોલો જય કનૈયા લાલ કી
ભજન કરાવીયે કે કીર્તન કરાવીએ
ક્રિષ્ના મંડળ તેડાવું રે બોલો જય કનૈયા લાલ કી
સાતમ આઠમ આવી મારી બેનો
કાના નો બર્થ ડે આયો રે બોલો જય કનૈયા લાલ કી
ડાકોરમાં કોણ છે.... રાજા રણછોડ છે
શામળાજી કોણ છે...... રાજા રણછોડ છે
માખણનો ચોર છે... રાજા રણછોડ છે
ચીતળાનો ચોર..... રાજા રણછોડ છે
મોરલી વાળો કોણ છે... રાજા રણછોડ છે
બોલ બોલ રાજા રણછોડ ની .... જય જય જય.... ગાયકા: સોનમબેન પટેલ