Перейти к содержимому

👉 ડાયાબિટીસ અને ખંજવાળ: કારણો અને ઘરેલું ઉપાયો | Diabetes Skin Care Tips in Gujarati | Diptesh

Health Campus

0:00 / 0:00

👉 ડાયાબિટીસ અને ખંજવાળ: કારણો અને ઘરેલું ઉપાયો | Diabetes Skin Care Tips in Gujarati | Diptesh

10 156 просмотров · 5 мес. назад
Health Campus
55,1 тыс. подписчиков
10 156 просмотров · 5 мес. назад
Title: 👉 ડાયાબિટીસ અને ખંજવાળ: કારણો અને ઘરેલું ઉપાયો | Diabetes Skin Care Tips in Gujarati #DiabetesItching #HealthCampus #DipteshRaval 🎯 હરાવો ડાયાબિટીસ ને 💯 મિશન અંતર્ગત 'Health Campus' ના આ ખાસ વિડીયોમાં દિપ્તેશ રાવલ તમને જણાવશે કે ડાયાબિટીસના દર્દીઓમાં સતત ખંજવાળ આવવા પાછળનું અસલી કારણ શું છે અને તેનાથી બચવા માટે કયા સરળ અને રામબાણ ઉપાયો અપનાવી શકાય. ઘણીવાર આપણે ત્વચાની આ સમસ્યાને સામાન્ય એલર્જી સમજીને અવગણીએ છીએ, પણ જો સમયસર ધ્યાન ન રાખવામાં આવે તો તે મોટું ઇન્ફેક્શન બની શકે છે. આ વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું: 👉 ડાયાબિટીસમાં ખંજવાળ આવવાના ૪ મુખ્ય કારણો. 👉 ત્વચાને ડ્રાયનેસ અને ફંગલ ઇન્ફેક્શનથી બચાવવાની ટીપ્સ. 👉 રોજિંદા જીવનમાં કઈ ૫ નાની બાબતોનું ધ્યાન રાખવું. 👉 ડૉક્ટરનો સંપર્ક ક્યારે કરવો? વિડીયો પૂરો જુઓ અને તમારા પરિવાર તેમજ મિત્રો સાથે અચૂક શેર કરો જેઓ ડાયાબિટીસથી પીડિત છે. ચાલો, સાથે મળીને ડાયાબિટીસને હરાવીએ! ​#DiabetesInGujarati #GujaratiHealthTips #હરાવોડાયાબિટીસને #SkinCareTips #DiabetesSymptoms #DiabetesCare #HealthTipsGujarati 🕗 Video Timestamps: 00:00 - Skin Problems in Diabetic Patients: Symptoms & લક્ષણો 00:30 - Diabetes અને ચામડીના રોગોનો સંબંધ (ખંજવાળ પાછળ અસલી કારણ) 01:28 - ડાયાબિટીસમાં ખંજવાળ આવવાના મુખ્ય કારણો (Dry Skin, Blood Circulation & Fungal Infection) 03:13 - ડાયાબિટીસમાં ખંજવાળથી રાહત મેળવવાના અસરકારક ઉપાયો (Diabetes Skin Care Tips Disclaimer (ડિસ્ક્લેમર): આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાગૃતિ માટે છે. તે કોઈ તબીબી સલાહનો વિકલ્પ નથી. કોઈ પણ નવો પ્રયોગ કે આહારમાં ફેરફાર કરતા પહેલા તમારા ત્વચા નિષ્ણાત ડોક્ટર, ફેમિલી ડૉક્ટર અથવા ડાયાબિટીલોજિસ્ટની સલાહ જરૂર લો.