ગૌતમ થ્રેસર નું નવું મોડલ 2026 | અદભુત રીઝલ્ટ અને ખેડૂતોનો પ્રતિસાદ | new model thresher
khedut mitra
0:00 / 0:00
ગૌતમ થ્રેસર નું નવું મોડલ 2026 | અદભુત રીઝલ્ટ અને ખેડૂતોનો પ્રતિસાદ | new model thresher
11 712 просмотров · 5 месяцев назад
khedut mitra
116 тыс. подписчиков
11 712 просмотров · 5 месяцев назад
નમસ્કાર ખેડૂત મિત્રો,
આજના વિડિયોમાં આપણે જોઈશું ગૌતમ થ્રેસરનું નવું મોડલ 2026. આ વિડિયોમાં અમે થ્રેસરનું લાઈવ રીઝલ્ટ બતાવ્યું છે, જેમાં તમે જોઈ શકો છો કે તે કેટલું સુપર ક્લીન રેશનીંગ આપે છે. સાથે જ, આ થ્રેસર વાપરતા ખેડૂતોનો અનુભવ અને તેમનો પ્રતિસાદ પણ જાણવા મળશે.
વિડિયોની ખાસિયતો:
નવી ટેકનોલોજી સાથે 2026 નું લેટેસ્ટ મોડલ.
ચોખ્ખું અને ઝડપી રેશનીંગ (Super Clean Cleaning).
ઓછા મેન્ટેનન્સમાં વધુ કામ.
ખેડૂતોનો લાઈવ રિસ્પોન્સ.
વધુ માહિતી માટે વિડિયો પૂરો જુઓ અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં!
🙏🙏🙏🙏🙏 ધન્યવાદ 🙏 🙏 🙏 🙏