Перейти к содержимому

આખા રીંગણાં નું શાક ને બાજરા ના રોટલા

vlogar sister

0:00 / 0:00

આખા રીંગણાં નું શાક ને બાજરા ના રોટલા

256 просмотров · 13 дн. назад
vlogar sister
689 подписчиков
256 просмотров · 13 дн. назад
🥘 આખા રીંગણાનું શાક અને બાજરાના રોટલા 🌾 આજે ગામડાની દેશી રસોઈમાં બનાવ્યું એકદમ સ્વાદિષ્ટ આખા રીંગણાનું શાક અને ગરમાગરમ બાજરાના રોટલા 😋🔥 તાજા રીંગણામાં મસાલો ભરીને બનાવેલું દેશી શાક અને તેની સાથે બાજરાનો રોટલો—સાદું, સ્વાદિષ્ટ અને એકદમ દેશી જમણવાર ❤️ ગામડાનું જીવન, દેશી રસોઈ અને પરિવાર સાથેની રોજિંદી મસ્તીનો આ વ્લોગ તમને ગમે તો Like 👍, Comment 💬 અને Subscribe 🔔 કરવાનું ભૂલતા નહીં. #આખારીંગણાનુંશાક #બાજરાનારોટલા #દેશીરેસીપી #ગુજરાતીરસોઈ #ગામડાનીરસોઈ #VillageVlog #GujaratiVlog #DesiLife #VillageLife #FarmerLife