Перейти к содержимому

🔴 LIVE DAY -3 || શ્રીમદ્ ભાગવત કથા || શાસ્ત્રી સ્વામી દેવચરણદાસજી ।। દયાપર (કચ્છ) || TAPOVANDHAM

TAPOVANDHAM

0:00 / 0:00

🔴 LIVE DAY -3 || શ્રીમદ્ ભાગવત કથા || શાસ્ત્રી સ્વામી દેવચરણદાસજી ।। દયાપર (કચ્છ) || TAPOVANDHAM

3 992 просмотра · Трансляция закончилась 11 часов назад
TAPOVANDHAM
2,48 тыс. подписчиков
3 992 просмотра · Трансляция закончилась 11 часов назад
🙏 જય સ્વામિનારાયણ 🙏 શ્રી સ્વામિનારાયણ મંદિર – ધ્યાપર આયોજિત 🌺 ત્રિદિવસીય શ્રીમદ્ ભાગવત કથા 🌺 અ. નિ. સાં. શ્રી માનભાઈ ફઈની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આયોજિત આ પાવન શ્રીમદ્ ભાગવત કથામાં આપ સૌ ભાવિક ભક્તજનોને હાર્દિક આમંત્રણ. 🎙️ કથાવક્તા: શા. સ્વામી દેવચરણદાસજી – તપોવન ગુરુકુલ (રા. વેડરા) 📅 કથા પ્રારંભ: 30 ઓગસ્ટ, 2025 📅 કથા પૂર્ણાહુતિ: 01 સપ્ટેમ્બર, 2025 ⏰ કથા સમય: સાંજે 04:00 થી 07:00 કલાક સુધી 📍 કથા સ્થળ: શ્રી સ્વામિનારાયણ મંદિર – ધ્યાપર આ પાવન કથાના શ્રવણ દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં ભક્તિ, શ્રદ્ધા અને સત્સંગનો લાભ મેળવીએ. 🙏 વિડિયો ગમ્યો હોય તો Like 👍 | Share ↗️ | Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ 🙏🚩 #શ્રીમદભાગવતકથા #ભાગવતકથા #સ્વામિનારાયણ #જયસ્વામિનારાયણ #ધ્યાપર #સત્સંગ #સ્વામિનારાયણમંદિર #ભાગવત #કથા #ગુજરાતીસત્સંગ #bhujmandir #tapovandham #bhujmandir #gurukul