ચાલો માનવીઓ રણુજા શહેરમાં જઈએ જો #bhajan#kirtan#satasang#dhun#garaba
જલારામ મંડળ ઉધના
0:00 / 0:00
ચાલો માનવીઓ રણુજા શહેરમાં જઈએ જો #bhajan#kirtan#satasang#dhun#garaba
12 144 просмотра · 8 дней назад
જલારામ મંડળ ઉધના
27,5 тыс. подписчиков
12 144 просмотра · 8 дней назад
ચાલો માનવીઓ રણુજા શહેર જાઇ જો
એવા દર્શન કરવા રે રામાપીરના
રણુજા જાતા થઈ છે મારે રાત જો
એવા ઘોડલા રે મુલવવા રામાપીરના
ચાલો માનવીઓ રણુજા શહેર જાઇ જો
એવા દર્શન કરવા રે રામાપીરના
રણુજા જાતા થઈ છે મારે રાત જો
એવા નેજા રે મુલવવા રામાપીરના
ચાલો માનવીઓ રણુજા શહેર જાઇ જો
એવા દર્શન કરવા રે રામાપીરના
રણુજા જાતા થઈ છે મારે રાત જો
એવા બેરખા રે મુલવવા રામાપીરના
ચાલો માનવીઓ રણુજા શહેર જાઇ જો
એવા દર્શન કરવા રે રામાપીરના
રણુજા જાતા થઈ છે મારે રાત જો
એવા ભાલા રે હું લવવા રામાપીરના
ચાલો માનવીઓ રણુજા શહેર જાઇ જો
એવા દર્શન કરવા રે રામાપીરના
રણુજા જાતા થઈ છે મારે રાત જો
🌹🌹🌹🌹🙏🏻 જય રામાપીર🙏🏻🌹🌹🌹🌹
નમસ્તે દર્શક મિત્રો જલારામ મંડળ ઉધના youtube ચેનલ નિહાળતા સર્વે મારા વહાલા ભાવીભક્તોનું અમારી ચેનલમાં દિલથી ભાવભર્યું હાર્દિક સ્વાગત છે જો તમને અમારા આ સત્સંગ વિડીયો ધૂન ભજન કીર્તન વગેરે જેવા વિડિયો પસંદ આવે તો અમારી આ ચેનલને એક લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી કરી અમે તમારી માટે અવનવા સત્સંગ વીડીયો અપલોડ કરતા રહીએ 👍🏻👍🏻👍🏻👍🏻🔔🔔🔔
જલારામ મંડળ ઉધના youtube ચેનલ નિહાળતા સર્વે ભક્તોને મારા મંડળના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગૌમાતા