NEW HOME Mate DHANTERAS Ma Shu Kharidhyu? 😍
Shilpa Nirav Vlogs
0:00 / 0:00
NEW HOME Mate DHANTERAS Ma Shu Kharidhyu? 😍
2 013 просмотров · 16 ч назад
Shilpa Nirav Vlogs
442 подписчика
2 013 просмотров · 16 ч назад
આજના Shilpa Nirav Vlogs માં અમારા નવા ઘર માટેની પહેલી ધનતેરસની ખરીદી અને દિવાળીની તૈયારીઓથી ભરપૂર છે. 🏡✨
સૌથી પહેલાં સવારે નાસ્તો કર્યા પછી અમે ધનતેરસમાં કરેલી ખરીદી બતાવી, જેમાં અમારા નવા ઘરના નવા મંદિર માટે માતા લક્ષ્મીની સુંદર નાની મૂર્તિ પણ લઈને આવ્યા છીએ. 🙏
ત્યારબાદ શિલ્પાએ ઘરની સાફ-સફાઈ કરી અને અમારી બંનેની મીઠી નોકજોક પણ જોવા મળશે. 😂
પછી હું મારી ગાડીની સર્વિસ કરાવવા ગયો અને સર્વિસ કરાવ્યા પછી ઘરે પાછો આવ્યો. ઘરે આવ્યા પછી શિલ્પાએ પોતાની નવી સાડીમાં કરેલા સુંદર Handwork વિશે બતાવ્યું. સાથે જ અમે દિવાળીના દીવા પણ બતાવ્યા અને દિવાળીની Shopping વિશે વાત કરી.
સાંજે અમે બંનેએ એકબીજાને પૂછ્યું કે આ વર્ષની ધનતેરસ કેવી ગઈ અને એકબીજાને શું Surprise આપ્યું? ❤️
સાથે જ અમારા Vlog જોતા તમામ YouTube Family ને પણ એક સવાલ પૂછ્યો છે કે તમે બંનેએ એકબીજાને ધનતેરસમાં શું Surprise આપ્યું? અમને Comment માં જરૂર જણાવજો. ❤️
અને છેલ્લે અમારા નવા ઘરમાં રહેવા આવ્યા પછી ઘણા બધા લોકોના Comments આવી રહ્યા છે કે અમે બંને અલગ કેમ થયા છીએ? તો એનો જવાબ અમે ત્યારે આપીશું જ્યારે અમારો આખો પરિવાર એકસાથે ભેગો થશે. ❤️
તો મિત્રો, આજનો Vlog અંત સુધી જોજો અને ગમ્યો હોય તો Like, Share અને Channel ને Subscribe કરવાનું ભૂલતા નહીં.
______________________________________
Follow Us / Connect With Us:
🎯Facebook: / limbaninirav
🎯Instagram: / linichivlog5678
🎯Instagram: / shilpa_rathod_limbani_
-----------------------------------------------
📩 Business Inquiries / Colleboration Email:
linichiart1@gmail.com
-----------------------------------------------
તમારા પ્રેમ અને સપોર્ટ માટે ખૂબ ખૂબ આભાર. 🙏
તમારા પોતાના,
Shilpa Nirav Vlogs ❤️
Related Query :
-----------------
Shilpa Nirav Vlogs
Dhanteras 2026
Dhanteras Shopping Gujarati
New Home Dhanteras Shopping
Dhanteras Special Gujarati Vlog
Mata Lakshmi Murti Shopping
New Home Mandir Shopping
New Home Diwali Preparation
Gujarati Diwali Vlog
Diwali Shopping 2026
Gujarati Family Vlog
Gujarati Couple Vlog
Husband Wife Nokjok
Shilpa Saree Handwork
New Saree Handwork Design
Car Service Vlog Gujarati
Diwali Home Cleaning
Gujarati Daily Routine Vlog
Surat Gujarati Vlogger
Gujarati Lifestyle Vlog
New Home Family Vlog
Dhanteras Surprise
Husband Wife Surprise
Family Comments Reply
Gujarati YouTube Vlogger
#ShilpaNiravVlogs
#Dhanteras2026
#DhanterasShopping
#DhanterasSpecial
#NewHomeDhanteras
#NewHomeShopping
#MataLakshmi
#LakshmiMurti
#NewHomeMandir
#Diwali2026
#DiwaliPreparation
#DiwaliShopping
#GujaratiVlog
#GujaratiFamilyVlog
#GujaratiDailyVlog
#SuratVlogger
#FamilyVlog
#HusbandWifeVlog
#GujaratiCouple
#DailyRoutineVlog
@ShilpaNiravVlogs