Перейти к содержимому

દાનલીલા ધોળ પદ|| ગોરી મીઠા ગોરસ તારા રે||#પુષ્ટિમાર્ગ

Khyati Dhanesha(pustimarg dhol kirtan)

0:00 / 0:00

દાનલીલા ધોળ પદ|| ગોરી મીઠા ગોરસ તારા રે||#પુષ્ટિમાર્ગ

49 562 просмотра · 2 года назад
Khyati Dhanesha(pustimarg dhol kirtan)
1,85 тыс. подписчиков
49 562 просмотра · 2 года назад
By:- Manmohan dhanesha & vitthaldas dhanesha ગોરી મીઠા ગોરસડા તારા, તારી મટુકીમાં મન મોહ્યા મારા, એતો લાગે અમૃતની ધારા - તારી મટુકીમાં તારા ગોરા ગોરા ગાલ, તારી લટકતી ચાલ, કરે ઝાંઝર મધુર રણકારા - તારી મટુકીમાં તારી અણીયાળી આંખ, તારું નમણું છે નાક, હે તારા સાળુડે ચમકે તારા - તારી મટુકીમાં મહી વેચવાને કાજ, જાતી મથુરાની વાટ, ક્યાં મેલ્યા મહિયર સથવારા - તારી મટુકીમાં નહીં જાવા દઉં આજ, ભલે પડી જાય રાત, હે આડા ઊભા ગોવાળિયા મારા - તારી મટુકીમાં દાસ ‘ગોવિંદ’નો નાથ, મારી મટુકી ઉપર હાથ, તોય લાગે રાધાજીને પ્યારા - તારી મટુકીમાં #daanlila #pustimarg #danliladhol #shrivallabh #dhol #gorimeethagorus