મારા Studio માં કરવા ચોથની ધમાલ! આખી ટીમસાથે સેલિબ્રેશન ❤️ચાંદામામાની રાહ જોતા |Karwa Chauth DayVlog
Aayushi Patel
0:00 / 0:00
મારા Studio માં કરવા ચોથની ધમાલ! આખી ટીમસાથે સેલિબ્રેશન ❤️ચાંદામામાની રાહ જોતા |Karwa Chauth DayVlog
14 737 просмотров · 13 ч назад
Aayushi Patel
28,4 тыс. подписчиков
14 737 просмотров · 13 ч назад
❤️ My Karwa Chauth Celebration Vlog!
આજનો દિવસ મારા માટે ખૂબ જ ખાસ અને યાદગાર રહ્યો! 🥰
આ વ્લોગમાં મારી સાથે રહો મારા Karwa Chauth Celebration માં, જ્યાં હું મારા સ્ટુડિયો ગઈ, સુંદર મહેંદી મુકાવી અને મારી આખી Studio Team સાથે ખૂબ જ મસ્તી અને ધમાલ કરી.
સૌથી ખાસ વાત એ હતી કે મારી ટીમની ઘણી બધી છોકરીઓએ પણ સાથે મળીને કરવા ચોથ સેલિબ્રેટ કર્યું. બધાએ મહેંદી મુકાવી, હસી-મજાક કરી અને ખૂબ જ સુંદર સમય વિતાવ્યો. ❤️
ત્યારબાદ ઘરે આવીને કરવા ચોથની પૂજા કરી અને પરિવાર સાથે સરસ રીતે દિવસ પૂરો કર્યો.
આખો દિવસ પ્રેમ, ખુશીઓ અને સુંદર યાદોથી ભરેલો રહ્યો. ❤️
વ્લોગ ગમે તો Like, Share અને Subscribe કરવાનું ભૂલતા નહીં!
#KarwaChauth #KarwaChauthVlog #KarwaChauthCelebration #AayushiMakeup #Mehendi #GujaratiVlog