Перейти к содержимому

100 માળા કર્યા વગર સૂવે નહીં!🙏 | ભગવાને ખુદ આવીને કહ્યું—“હવે રખોપું હું કરીશ!” | ભક્તની અદ્ભુત કથા

Taravada Gurukul

0:00 / 0:00

100 માળા કર્યા વગર સૂવે નહીં!🙏 | ભગવાને ખુદ આવીને કહ્યું—“હવે રખોપું હું કરીશ!” | ભક્તની અદ્ભુત કથા

3 459 просмотров · 5 дней назад
Taravada Gurukul
41,8 тыс. подписчиков
3 459 просмотров · 5 дней назад
🎓 *આજનો યોગ્ય નિર્ણય... આવતીકાલનું ઉજ્જવળ ભવિષ્ય!* ✨ *શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, તરવડા* *ધોરણ 1 થી 12 (સાયન્સ • કોમર્સ • આર્ટ્સ)* માટે *પ્રવેશ શરૂ થઈ ગયો છે.* 🏫 *અમારી વિશેષતાઓ:* ✅ સંસ્કારયુક્ત અને ગુણવત્તાસભર શિક્ષણ ✅ આધુનિક શિક્ષણ સાથે આધ્યાત્મિક તથા ચારિત્ર્ય ઘડતર ✅ અનુભવી શિક્ષકો દ્વારા વ્યક્તિગત માર્ગદર્શન ✅ PTC, B.Ed. અને B.Sc. કોલેજની સુવિધા ✅ સુરક્ષિત અને સુસજ્જ છાત્રાલયની વ્યવસ્થા ✅ વિશાળ કેમ્પસ અને સર્વાંગી વિકાસ માટેનું ઉત્તમ વાતાવરણ 📞 *પ્રવેશ અંગે વધુ માહિતી માટે સંપર્ક કરો:* *90990 16918* 📌 પ્રવેશ સમયે વિદ્યાર્થી સાથે પિતા અથવા માતાની હાજરી તથા જરૂરી દસ્તાવેજો લાવવાનું અનિવાર્ય છે. 🌸 *સંસ્કાર, શિક્ષણ અને સફળતાનો સંગમ — શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, તરવડા.* *આજે જ આપના સંતાનના ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત કરો.* 🙏 *જય સ્વામિનારાયણ* 🙏