Aaje Soni Ne Lai Lidhi Japat Ma | Funny Face Filter Ni Dhamal 😜 | SP Kheni Vlog
SP Kheni Vlog
0:00 / 0:00
Aaje Soni Ne Lai Lidhi Japat Ma | Funny Face Filter Ni Dhamal 😜 | SP Kheni Vlog
460 просмотров · 10 дней назад
SP Kheni Vlog
166 подписчиков
460 просмотров · 10 дней назад
આજના SP KHENI & FAMILY VLOG માં સોનીને લઈ લીધી એકદમ મજેદાર Funny Face Filter ની ઝપટમાં! 😂😜
ફિલ્ટર લગાવતા જ ચહેરા બદલાતા ગયા અને પછી શરૂ થઈ ઘરમાં હસવાની ધમાલ. બાળકોની મસ્તી, સોનીના ફની રિએક્શન અને પરિવાર સાથેની આ હાસ્યભરી પળો તમને જરૂર ગમશે. 😄❤️
આખા વ્લોગમાં કોણનો Funny Face સૌથી વધારે મજેદાર લાગ્યો એ Comment માં જરૂર જણાવજો. 😂
વીડિયો ગમે તો 👍 LIKE કરો, પરિવાર અને મિત્રો સાથે SHARE કરો અને આવા જ Funny Gujarati Family Vlogs માટે
🔔 SP KHENI & FAMILY VLOG ને SUBSCRIBE જરૂર કરજો.
🙏 તમારા પ્રેમ અને સપોર્ટ માટે ખૂબ ખૂબ આભાર.