Перейти к содержимому

LIVE : PM Modi Gandhi Aashram થી દાંડીયાત્રાનું કરાવશે પ્રસ્થાન | Dandi March | Mahatma Gandhi

Zee 24 Kalak

0:00 / 0:00

LIVE : PM Modi Gandhi Aashram થી દાંડીયાત્રાનું કરાવશે પ્રસ્થાન | Dandi March | Mahatma Gandhi

7 580 просмотров · Трансляция закончилась 5 лет назад
Zee 24 Kalak
2,26 млн подписчиков
7 580 просмотров · Трансляция закончилась 5 лет назад
#PMModi #DandiYatra #GandhiAshram Azadi ka Amrut Mahotsav live: ક્રિમ કલરના ઝભ્ભા અને ખાદીના ખેસમાં જોવા મળ્યા PM મોદી, અભય ઘાટ પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજથી 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની (Azadi ka Amrut Mahotsav) શરૂઆત કરાવશે. દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે જ્યારે દાંડી યાત્રાના પણ 91 વર્ષ પૂરા થયા છે. LIVE : PM મોદી Gandhi Aashram થી દાંડીયાત્રાનું કરાવશે પ્રસ્થાન | Dandi March | Mahatma Gandhi દાંડીયાત્રા પ્રસ્થાન : PM મોદીનું અમદાવાદમાં આગમન... આઝાદીના અમૃત મહોત્સવ (Azadi ka Amrut Mahotsav) ની આજથી શરૂઆત થવાની છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દાંડીયાત્રા નિમિત્તે અમદાવાદના એક દિવસીય પ્રવાસે છે.. આ પ્રસંગે પીએમ મોદી 91મી દાંડીયાત્રાનું પ્રસ્થાન કરાવીને શરૂઆત કરાવશે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ પણ હાજર રહેવાના છે. સાથે જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેશે. ગાંધી આશ્રમના કાર્યક્રમ બાદ પીએમ મોદી સહિતના મહાનુભાવો દાંડીયાત્રામાં જોડાવાના છે. Stay connected with us on social media platforms: Subscribe us on YouTube https://goo.gl/5v9imZ Like us on Facebook   / zee24kalak.in   Follow us on Twitter   / zee24kalak   You can also visit us at: http://zeenews.india.com/gujarati