પા ટુ ડા નો લોટ,patuda no lot
Super Saheli
0:00 / 0:00
પા ટુ ડા નો લોટ,patuda no lot
56 152 просмотра · 6 л. назад
Super Saheli
327 тыс. подписчиков
56 152 просмотра · 6 л. назад
patuda no lot
ingredients
કણકી કોરમા નો લોટ એક વાટકી
દહીં અડધી વાડકી
લીલા મરચાં 3થી 4
લસણ સાથે
અજમો
તેલ ૨ ચમચા
મીઠું પ્રમાણસર
ચપટીક હળદર
મેથીનો મસાલો
બનાવવાની રીત
સૌપ્રથમ કણકી કોરમા લોટને એક ચમચો તેલ નાખી તેને મળી લેવાનોદસ મિનિટ ત્યાં સુધી
વઘારની તૈયારી કરવાની
વઘારમાં તપેલીમાં તેલ મૂકી તે થાય એટલે અજમાનો વઘાર લસણ અને લીલા મરચાં નાખવાં
ત્યારબાદ અડધી વાટકી દહીં નાખો
સરખી રીતે વઘાર દેવું ચપટીક હળદર અને મીઠું પણ નાખી દેવું ત્યારબાદ તેમાં મોહ લોટ નાખો
લોટ બરાબર મિક્સ થઇ જશે ત્યારબાદ તેમાં એક અડધી વાટકી પાણી નાખો અડધી વાટકી પાણી નાખી લોટને સરસ મિક્સ કરો
.હવે લોટ બધો સરસ તૈયાર થઇ ગયો હશે હવે તેને પોચો કરવાનું છે ત્યારબાદ તેમાં ૧ વાટકી પાણી ધીમે ધીમે કરીને સમાવતું જવું એકથી દોઢ વાટકી પાણી નાખો તો પણ વાંધો આવશે નહીં
હવે તેને કૂકરમાં કે સ્ટિમ કુકરમાં બાફવા મૂકી દેવો 3 vishal પછી તમારો લોટ સરસ ગોઠવાઈ ગયો હશે બફાયા પછી તમને લાગે કે પોચો નથી થતો પણ તમે પાછળથી પાણી નાખી ફરી હલાવી શકો છો અને તેલ અને મેથીયા ના મસાલા સાથે પીરસી શકો છો