Перейти к содержимому

નડિયાદના સુરાસામળ ગામે NRIના મકાનમાં લૂંટના પ્રયાસનો પોલીસે પર્દાફાશ કર્યો છે.

Ek Bharat News

0:00 / 0:00

નડિયાદના સુરાસામળ ગામે NRIના મકાનમાં લૂંટના પ્રયાસનો પોલીસે પર્દાફાશ કર્યો છે.

163 просмотра · 7 дней назад
Ek Bharat News
337 подписчиков
163 просмотра · 7 дней назад
કુલ 7 આરોપીઓ પૈકી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.ગત 20 સપ્ટેમ્બરે લૂંટના ઇરાદે મકાનમાં ઘૂસેલા આરોપીઓ દરમિયાન 80 વર્ષીય વૃદ્ધ જશભાઈ પટેલ જાગી જતા તેમના પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન તેમના પુત્ર સંદીપ પટેલ વચ્ચે પડતા તેમને તીક્ષ્ણ હથિયારથી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી.સમગ્ર મામલે LCB, SOG, ચકલાસી પોલીસ અને નડિયાદ ટાઉન પોલીસની ટીમોએ તપાસ હાથ ધરી હતી. CCTVના આધારે આરોપીઓના વાહનની ઓળખ થતા તપાસ આગળ વધી અને કુલ 7 આરોપીઓના નામ સામે આવ્યા, જેમાંથી 4ની ધરપકડ કરવામાં આવી છે.પોલીસ તપાસમાં મહત્વની વાત સામે આવી છે કે સુરાસામળમાં લૂંટ સફળ થયા બાદ આરોપીઓ આણંદમાં પણ લૂંટ કરવાની યોજના ધરાવતા હતા.#Nadiad #Surasamal #NadiadNews #KhedaNews #GujaratNews #GujaratiNews #CrimeNews #RobberyAttempt #PoliceInvestigation #LCB #SOG #ChaklasiPolice #NadiadPolice #CCTV #CrimeNewsGujarat #GujaratPolice #EkBharatNews #EkBharatNewsGujarati Welcome to Ek Bharat News – Your Voice, Your News, Your India! Ek Bharat News is a digital news platform dedicated to bringing you **fast, accurate, and reliable news from across India and Gujarat**. 📰 *What We Cover:* • Latest Breaking News • Gujarat News & Local Updates • National & International News • Politics & Government Updates • Business & Economy • Education & Employment News • Crime & Public Issues • Technology & Digital Updates • Entertainment & Trending News • Special Reports & Ground Coverage Our mission is to **inform, empower, and connect people with the news that matters**. We believe in responsible journalism, factual reporting, and giving a voice to important public issues. 🔔 *Subscribe to Ek Bharat News* and stay connected with the latest updates from India and around the world. Links Facebook facebook.com/profile.php?id=61593176133497 Instagram instagram.com/?hl=en Youtube    / @ekbharatnewsgujarati