Перейти к содержимому

અમદાવાદના જનતા નગરમાં શું ચાલી રહ્યું છે? છેડતીઓ, ધમકીઓ, ડેમોગ્રાફી ચેન્જ અને પ્લાયન | Ground Report

ઑપઇન્ડિયા (OpIndia Gujarati)

0:00 / 0:00

અમદાવાદના જનતા નગરમાં શું ચાલી રહ્યું છે? છેડતીઓ, ધમકીઓ, ડેમોગ્રાફી ચેન્જ અને પ્લાયન | Ground Report

24 049 просмотров · 4 дня назад
ઑપઇન્ડિયા (OpIndia Gujarati)
2,86 тыс. подписчиков
24 049 просмотров · 4 дня назад
અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલા જનતા નગરમાંથી OpIndiaના આ Ground Reportમાં સ્થાનિક પરિવારો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓ અને ગંભીર આક્ષેપો સામે આવે છે. #Ahmedabad #Ramol #JanataNagar #GroundReport #OpIndiaGujarati એક હિંદુ યુવતીની છેડતીની ફરિયાદથી શરૂ થયેલી આ કહાનીમાં પીડિતાના પરિવારને પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ દ્વારા ધમકી આપવાના આક્ષેપો, CCTVમાં નોંધાયેલી સગીરાની છેડતીની ઘટનાઓ, સોસાયટીમાં રહેતા પરિવારોની સુરક્ષા અંગેની ચિંતા અને નવરાત્રીના ગરબાનું સ્થળ બદલવા સુધીની વિગતો સામેલ છે. સ્થાનિક રહેવાસીઓએ સરકારી શાળાના પરિસરમાં અસામાજિક પ્રવૃત્તિઓ, ગાળાગાળી, પથ્થરમારો અને ધમકીઓ અંગે પણ આક્ષેપો કર્યા છે. કેટલાક હિંદુ-જૈન પરિવારો સ્થળાંતર કરી ચૂક્યા છે. આ લિંકન સોખડિયાના Ground Reportમાં સ્થાનિક લોકો શું કહે છે, તેમણે કઈ સમસ્યાઓ રજૂ કરી છે અને વિસ્તારની સ્થિતિ અંગે કયા સવાલો ઊભા થાય છે તે જાણો. આ બાબતે તમારો અભિપ્રાય Commentમાં જણાવો. અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ: 👉 Facebook:   / opindia.gujarati   👉 Twitter:   / opindia_g   👉 Instagram:   / opindia_g   👉 Website: https://gujarati.opindia.com . . .