Перейти к содержимому

PM Narendra Modi Birthday | PM મોદીના બાળપણના ભેરૂએ ખોલ્યો યાદોનો ખજાનો | Vadnagar | N18V

News18 Gujarati

0:00 / 0:00

PM Narendra Modi Birthday | PM મોદીના બાળપણના ભેરૂએ ખોલ્યો યાદોનો ખજાનો | Vadnagar | N18V

3 985 просмотров · 23 часа назад
News18 Gujarati
4,52 млн подписчиков
3 985 просмотров · 23 часа назад
In Vadnagar, Mehsana, Dashrathbhai Patel—a close childhood friend of PM Narendra Modi—conveyed his best wishes on the occasion of the Prime Minister's birthday. Reminiscing about their school days, he mentioned that the two had studied together from the first grade right through to college. મહેસાણાના વડનગરમાં PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના બાળપણના પરમ મિત્ર દશરથભાઈ પટેલે શુભેચ્છાઓ પાઠવી... તેમણે શાળાના જૂના સંસ્મરણો વાગોળતા કહ્યું કે તેઓ બંને ધોરણ એકથી કોલેજ સુધી સાથે અભ્યાસ કરતા હતા... જ્યારે નાટક ભજવવાનું હતું ત્યારે દશરથભાઈના ઘરે તેનું રિહર્સલ કરતા હતા.. PM મોદીએ નાટકમાં બાપુનું પાત્ર ભજવ્યું હતું... દશરથભાઈએ PM મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી જન્મદિવસે હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવી.. #pmmodi #pmmodibirthday #AmitShah #vadnagar #news18originals ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ. News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati. #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18 Follow us on: Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube Subscribe to News18 Gujarati YouTube Channel:    / @news18gujarati   Visit News18 Gujarati website: https://gujarati.news18.com/ Follow us on Facebook:   / news18gujarati   Follow us on Twitter:   / news18guj   Follow us on Instagram:   / news18gujarati   Follow Every Breaking Story LIVE 🔴 Watch News18 LIVE 24x7: https://youtube.com/live/oURmdbfbhgM