Krashna Song | Janmashtami Special DJ Garba 2026 | નંદ ઘેર આનંદ ભયો | Pooja Music Lab
Pooja Musiclab
0:00 / 0:00
Krashna Song | Janmashtami Special DJ Garba 2026 | નંદ ઘેર આનંદ ભયો | Pooja Music Lab
519 просмотров · 3 недели назад
Pooja Musiclab
79 подписчиков
519 просмотров · 3 недели назад
🙏 શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ 🙏
💙 નંદ ઘેર આનંદ ભયો... આજે ગોકુળમાં જન્મ્યા છે આપણા લાડલા કાનુડા!
મોરપિચ્છ વાળા નંદલાલના જન્મોત્સવની ખુશીમાં લઈને આવ્યા છીએ એક ધમાકેદાર Janmashtami Special DJ Garba Song.
🦚 કાનુડાના જન્મદિવસે ગરબાના તાલે ઝૂમો,
🥁 DJ બીટ સાથે ગાવો,
💙 અને પ્રેમથી બોલો — જય શ્રી કૃષ્ણ!
🎤 SINGERS: AAROHI & ADITYA
✍️ LYRICS: AJAY KHORAJ _AK
🎵 MUSIC: FLOW AI MUSIC
🎬 PRODUCER: POOJA MUSIC LAB
આ ગીત ગમ્યું હોય તો ❤️ Like | Share | Comment | Subscribe જરૂર કરજો.