કેવડિયા ખાતે મુખ્યમંત્રીએ એકતા પ્રકાશ પર્વ-2026ને ખુલ્લું મૂક્યું | Narmada | Ekta Nagar Unity Day
India News Gujarat
0:00 / 0:00
કેવડિયા ખાતે મુખ્યમંત્રીએ એકતા પ્રકાશ પર્વ-2026ને ખુલ્લું મૂક્યું | Narmada | Ekta Nagar Unity Day
24 просмотра · 7 ч назад
India News Gujarat
165 тыс. подписчиков
24 просмотра · 7 ч назад
કેવડિયા ખાતે મુખ્યમંત્રીએ એકતા પ્રકાશ પર્વ-2026ને ખુલ્લું મૂક્યું | Narmada | Ekta Nagar Unity Day
ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે આગામી તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ એકતાનગર ખાતે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની પૂર્વતૈયારીઓના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે એકતાનગરની મુલાકાત લીધી હતી
#ektanagar #statueofunity #sardarpatel #nationalunityday #bhupendrapatel #narmadanews #gujaratinews #breakingnews #localnews #gujaratgovt #todaygujratinews
Please Visit For More Information :-
website : https://indianewsgujarat.com
Facebook: / ingujarati
YouTube : / indianewsgujarat
Twitter: / in_gujarati
Instagram: https://www.instagram.com/ingujarati/...