|| રથમાં બેસીને તમે આવજો રે || એકદમ નવુ સાંભળવાની મજા આવશે ગાયક પ્રજ્ઞાબેન Krishna mandal Dwarika
Krishna Mandal
0:00 / 0:00
|| રથમાં બેસીને તમે આવજો રે || એકદમ નવુ સાંભળવાની મજા આવશે ગાયક પ્રજ્ઞાબેન Krishna mandal Dwarika
866 030 просмотров · 3 г. назад
Krishna Mandal
127 тыс. подписчиков
866 030 просмотров · 3 г. назад
પ્રસ્તુત કર્તા :- રસીલાબેન અને કાજલબેન અને પ્રજ્ઞાબેન
સંપાદન કર્તા :- નિશા (editor) અમારું કીર્તન લાઈક કરો
🔴વિદર્ભ દેશ ના ચાર દરવાજા 👇 અહીં ક્લિક કરો
• || રૂક્ષ્મણી નું હરણ કરીને માધવપુરમાં આવ્ય... નવા રૂક્ષ્મણી વિવાહ
🔴 અમર સુદામાની ઝુપડી 👇 અહીં ક્લીક કરો
• || અમર સુદામાની ઝુપડી ખુબ સરસ કીર્તન || ગમ... ખુબ સરસ 👌
............. કીર્તન.........
દ્વારકાના રણછોડરાય મને તેડવા ને આવજો
રથમાં બેસીને તમે આવજો રે મને તેડવા ને આવજો
શનિવાર નો આવશો ને રવિવાર નો આવશો
સોમવારે શિવ મિલન હોય તમે તેડવાને આવજો
દ્વારકાના રણછોડરાય મને તેડવાને આવજો
વિમાન એ બેસીને તમે આવજો રે મને તેડવાને આવજો
નોમ નો આવશો ને દશમ નો આવશો
અગિયારસના દ્વાર ખુલ્લા હોય મને તેડવાને આવજો
દ્વારકાના રણછોડરાય મને તેડવા ને આવજો
વિમાને બેસીને તમે આવજો રે મને તેડવાને આવજો
ફુલ નો લાવશો નો હાર નો લાવશો
તુલસીની માળા લાવજો રે મને તેડવા ને આવજો
દ્વારકાના રણછોડરાય મને તેડવાને આવજો
વિમા ને બેસીને તમે આવજો રે મને તેડવાને આવજો
બપોરે નો આવશો ને સાંજે નો આવશો
સવારે સૂર્ય મિલન હોય મને તેડવા ને આવજો
દ્વારકાના રણછોડરાય મને તેડવા ને આવજો
વિમાને બેસીને તમે આવજો રે મને તેડવા ને આવજો
ગોમતીજી નો લાવશો ને જમનાજી નો લાવશો
ગંગાજળ લઈને તમે આવજો રે મને તેડવા ને આવજો
દ્વારકાના રણછોડરાય મને તેડવા ને આવજો
વિમાને બેસીને તમે આવજો રે મને તેડવાને આવજો
હાથીડા નો લાવશો ને ઘોડલા નો લાવશો
વિમા ને બેસીને તમે આવજો રે મને તેડવાને આવજો
દ્વારકાના રણછોડરાય મને તેડવા ને આવજો
#satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
#satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન
#jaythakar #shyam #maldhari #shreenathji #mohan #mogal #dakor #shreekrishna #jaishreekrishna #surat #vrindavandham #balgopal #gujarati #hari #god #laddugopal #hinduism #morlivala #jayshrikrishna #dwarikadhish #raja #kano #kanudo #krishna #murlidhar #radheradhe #dwarkadhish #radhekrishna #radhe #kanha #jay #dwarka #radha #gopal #madhav #radhakrishna #jaydwarkadhish #harekrishna #krishnalove #jaymurlidhar #vrindavan #radharani #radheshyam #ahir #mathura #radhakrishn #gokul
કૃષ્ણ . કાનો રાધા . કાનો દ્વારકાવાળો . કૃષ્ણ લીલા .
ગોકુળ . મથુરા . વૃંદાવન . દ્વારકા . દેવકી . વાસુદેવ .
ભગવાન . ગીત . થાળ . આરતી . ભજન . કીર્તન . કથા .
સંસ્કૃત . ભગવાન . બ્રાહ્મણ . વૈષ્ણુ . અવતાર . વિષ્ણુ .દશાવતાર . રાધાકૃષ્ણ . મંત્ર . હરેકૃષ્ણ . સુદર્શના .કૌમોદકી . કુરુક્ષેત્ર . ગરુડ . ભાગવત . વિષ્ણુપુરાણ . મહાભારત . બ્રહ્મા . ગોવર્ધન . દેવકી .વાસુદેવ . યશોદા . નંદ . બલરામ . સુભદ્રા . રાધા .રુક્મિણી . સત્યભામા . કાલિન્દી . જાંબવતી . ભદ્રા . લક્ષ્મણ . પ્રદ્યુમ્ન . ભાનુ . યદુવંશી . ચંદ્રવંશી .
હોળી . જન્માષ્ટમી . કાર્તિક પૂર્ણિમા . શરદપૂર્ણિમા . વૃંદાવન . ગોકુલ . દ્વારકા . મથુરા . સૌરાષ્ટ્ર . વેરાવળ . ગુજરાત .